________________
કથાશાસ્ત્ર : રાજપ્રશ્નીય સૂત્ર
રાખવી; પણ જોહુકમી, તિરસ્કાર, બહિષ્કાર કે દુર્વ્યવહાર વગેરે કોઈની સાથે ન જ કરવા અને તેવા વ્યવહારોની પ્રેરણા કે અનુમોદના પણ ન કરવી. કારણ કે ધર્મ આત્માના પરિણામો ઉપર આધાર રાખે છે. બીજા ઉપર બળાત્કાર કરી જાતને ધર્મી દેખાડવી યોગ્ય નથી.
ઉપસંહાર :– આ પ્રકારે અનેક શિક્ષાઓ, પ્રેરણાઓથી પરિપૂર્ણ આ સૂત્ર છે, જે અનુભવ અને શ્રદ્ધાને પુષ્ટ કરે છે. તેથી આ અધ્યયનના મનનથી યથોચિત આત્મવિકાસને પ્રાપ્ત કરવો જોઈએ.
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર સંપૂર્ણ
બાર વ્રત ટૂંકમા
૧. સભી જીવકી રક્ષા કરના. ૨. મુખસે સચ્ચી બાતેં કહના. ૩. માગ પૂછ કર વસ્તુ લેના. ૪. બ્રહ્મચર્યકા પાલન કરના. ૫. ઇચ્છા અપની સદા ઘટાના. ૬. ઇધર-ઉધર નહિ આના જાના.
૭. સીધા-સાદા જીવન જીના. ૮. કોઈ અનર્થકા કામ ન કરના. ૯. નિત ઉઠ કર સામાયિક કરના.
૧૦. દ્રવ્યાદિ મર્યાદા કરના.
૧૧. બનતે પૌષધ આદિ કરના.
૧૨. અપને હાથોં સે બહોરાના. ધારણ કર શ્રાવક બન જાના,
ધારણ કર શ્રાવિકા બન જાના.
સમ્યક્ત્વના લક્ષણ
શાંત હો આવેગ સારે, શાન્તિ મનમેં વ્યાપ્ત હો, મુક્ત હોને કી હૃદયમેં, પ્રેરણા પર્યાપ્ત હો, વૃત્તિ મે વૈરાગ્ય, અંતર ભાવમેં કરુણા રહે, વીતરાગ વાણી સહી, યોં અટલ આસ્થા નિત રહે.
Jain Education International
૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org