________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
અર્થાત્ પહેલા દસક(દદિવસ)માં એક દાતી આહાર અને એક દાતી પાણી લેવાય છે. આ રીતે ક્રમથી વધારતાં (દસમા દસકમાં) દસ દાતી આહાર અને દસ દાતી પાણી લઈ શકાય છે.
૧૨૨
નોંધ : આ તપસ્યામાં કહેલી દાતીઓથી ઓછી દાતી આહાર અથવા ઓછી દાતી પાણી લઈ શકાય છે. પરંતુ દર્શાવેલી દાતી સંખ્યાથી એક પણ દાતી વધારે લઈ શકાતી નથી.
આ તપસ્યામાં ઉપવાસ, છઠ્ઠ આદિ કોઈ પણ તપસ્યા કરી શકાય છે પરંતુ પારણામાં તેની દાતીનો જે ક્રમ હોય તેનું પાલન કરવું જરૂરી હોય છે. અર્થાત્ પારણામાં તેટલી જ દાતી આહાર કે પાણીની લઈ શકાય છે.
આ પ્રમાણે સુકૃષ્ણા આર્યજીએ સૂત્રમાં બતાવેલી પદ્ધતિથી આ ચારે ય ભિક્ષુ પડિમાઓની આરાધના કરી, કુલ૧૨ વર્ષ સંયમ પાળી મોક્ષ પ્રાપ્ત કર્યો.
અધ્યયન
૬: મહાકૃષ્ણા રાણી
-
મહાકૃષ્ણા રાણીએ ૧૩(તેર) વર્ષસુધી સંયમ પર્યાય નું પાલન કર્યું અને વિશેષમાં “ લઘુ સર્વતોભદ્ર' તપ કર્યું. તેની એક પરિપાટીમાં ૭૫ દિવસ તપસ્યા ૨૫ દિવસ પારણા એમ કુલ ૧૦૦ દિવસ લાગે છે; અને ચાર પરિપાટીમાં ચારસો (૪૦૦) દિવસ લાગે છે. આ મહાકૃષ્ણા આર્યાજી પણ તે જ ભવમાં સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિ ગામી બની ગયા. લઘુસર્વતો ભદ્ર તપ :– તેમાં એક ઉપવાસથી માંડીને પાંચ ઉપવાસ સુધીની તપસ્યા કરાય છે.આગળની કડી પહેલી કડીના મધ્યમ અંકની તપસ્યાથી શરૂ કરાય છે. તપસ્યાનો ક્રમ આ પ્રમાણે છે -
-
(૧) ઉપવાસ + છઠ્ઠ + અઠ્ઠમ + ચાર ઉપવાસ + પાંચ ઉપવાસ
+
+
+
+
+
+
૧
(૪)
+
+
(૫)
૪
+
+
૧ +
+
આ એક પરિપાટી છે. ચાર પરિપાટી અને પારણાનો ક્રમ રત્નાવલી તપ પ્રમાણે છે.
અધ્યયન
કૃષ્ણા
વીર કૃષ્ણા રાણીએ દીક્ષા લઈ ચૌદ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. મહાસર્વતો ભદ્રનામનુંવિશેષ તપ કર્યું. આ તપમાં એક ઉપવાસથી લઈને સાત ઉપવાસ સુધીની Jain તપસ્યા લઘુસર્વતોભદ્ર તપ પ્રમાણે કરાય છે. તેની એક પરિપાટીમાં ૧૯૬ દિવસ org
-
૧
૭ : વીર