________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૯૩
અને ધનવિજયજીને પ્રતીતિ ન હોય તો અલ્પ માત્ર યુદ્ધા તા પઠન કરનાર રત્નવિજયજી અને ધનવિજયજીનું કથન કયા બુદ્ધિમાન પુરુષો સત્ય માનશે ! કારણ કે રત્નવિજયજી અને ધનવિજયજીને સમજાવવા માટે મહાવિદેહક્ષેત્રમાંથી કોઇ કેવલી ભગવાન આવે એવો તો સંભવ નથી. પરંતુ પૂર્વાચાર્યોના વચન ઉ૫૨ પ્રભતી રાખવી જોઈએ તે તો તે બંનેની નથી. ત્યારે તેમનો મત કોઇપણ સભ્યષ્ટિ પુરુષ તો નહિ માને
શ્રીઅણહિલ્લપુર પાટણનગરમાં ફોલવાડાના જ્ઞાનભંડારમાં પ્રાચીન આચાર્યકૃત સામાચારીનું પુસ્તક છે. તેનો પાઠ નીચે પ્રમાણે છે. जिणमुणिवंदण अइआ, रुस्सग्गो पुत्तिवंदणालोए । सत्तेवंदण खामण, वंदण चरणाइ उस्सग्गो ॥४॥ उज्जोअदुइक्किक्का, सुअखि उस्सग्ग पुत्ति वंदणए ।
थुइ तिअ नमुत्थत्तं, पत्थि तुस्सग्गु सज्जाउ ॥५॥ पुनरपि अणहिल्लपुरपट्टननगरे फोफलवाडा भांडागारे कालिकाचार्य संतानीय भावदेवसूरि विरचित यतिदिनचर्यामां अथ दैवसिक प्रतिक्रमणस्य स्वरुपं निरूपयति ।
चेय वंदणभयवं, सूरि उवज्जाय मुणि खमासमणा । सव्वसवि सामाइय, देवसिय अईयार उस्सग्गो ॥३४॥
व्याख्या : - तत्रादौ चैत्यवंदनं अरिहंत चेइयाणमित्यादि पश्चाच्चत्वारि क्षमाश्रमणानि 'भगवान् सूरि उपाध्याय मुनि' इत्यादिरुपाणि । पुनरपि तत्रैव चैत्यवंदनाः किंयत्य इत्याशंक्याह ।
पडिक्कमणे चेहरे भोयणसमयंमि तहय संवरणे । पडिकमण सुयण पडिबो-हकालियं सत्तह जइणो ॥ ६३ ॥
व्याख्या : - साधोः प्रथमा चैत्यवंदना प्रतिक्रमणे रात्रिप्रतिक्रमणे ॥१॥ द्वितीया चैत्यगृहे जिनभवने ॥२॥ तृतीया भोजनसमये आहार वेलायां ॥३॥ चतुर्थी संवरणे कृर्तभोजनः साधुः सततं चैत्यवंदना करोति ॥४॥ तथा पंचमी प्रतिक्रमणे देवसिकप्रतिक्रमणे ॥५॥ षष्ठी शयने संस्तारककरणसमये ॥६॥ सप्तमी प्रतिबोधकाले निद्रापरित्यागे ॥७॥ एताः सप्तचैत्यवंदनाः यतिनो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org