________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
કહી છે.
૯૧
આ પાઠમાં પ્રતિક્રમણના પ્રારંભમાં ચાર થોયથી ચૈત્યવંદના કરવાની
પુનઃ તે દિનચર્યામાં કહ્યું છે કે
चरणे १ दंसणं २, नाणे ३, उज्जोआ दन्नि १ इक्क २ इक्कोअ ३ । सुअ खित देवया, थुइ अंते पंचमंगलयं ॥३७॥
व्याख्या :- તનું ચારિત્રવિધિશુદ્ધ જાયોત્સî:ાર્ય: तत्रोद्योतकरद्वयं चिंतनीयं १ दंसेणणाणेत्यादि । ततो दर्शनशुद्धिनिमित्तमुत्सर्गस्त को द्योतकरचितनं ॥२॥ तदनु ज्ञानशुद्धिनिमित्तमुत्सर्गस्तत्राप्येकोद्योतकरचिंतनं ॥ ३॥ सुअदेवयं खित्त देवया एति ॥ तदनु श्रुतसमृद्धि निमित्तं श्रुतदेवतायाः कायोत्सर्गमेकनमस्कारचिंतनं च कृत्वा तदीयां स्तुतिं ददाति अन्येन दीयमानां श्रुणोति वा तत: सर्वविघ्ननिर्दलननिमित्तं क्षेत्रदेवतायाः कायोत्सर्गः कार्यः एक नमस्कारचिंतनं कृत्वा तदीयां स्तुतिं ददाति परेण दीयमानां वा श्रृणोति स्तुत्यंत पंचमंगलं नमस्कारमभिधायोपविशतीति गाथार्थः ॥३७॥
(ભાવાર્થ સુગમ છે.)
(૨૯) આ પાઠમાં શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. અને તેમની બંનેની થોય કહેવાની કહી છે. શ્રીદેવસૂરિજી જેઓએ સિદ્ધરાજ જયસિંહની સભામાં કુમુદચંદ્ર દિગંબરને જીત્યા હતા, તેઓની આગળ ત્રણ ક્રોડ શ્લોકના કર્તા શ્રીહેમચંદ્રસૂરિ બાળક પુત્રની જેમ બેઠતા હતા અને જે શ્રીદેવસૂરિજીએ ૮૪ હજાર શ્લોકપ્રમાણ સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ રચ્યો હતો. તેમના શિષ્ય શ્રીરત્નપ્રભસૂરિજીએ રત્નાકરાવતારિકા લઘુવૃત્તિ રચી છે. જેમના વચનો જૈનમતમાં કોઇપણ વિદ્વાન અપ્રામાણિક કહી શકતો નથી અને આ શ્રીદેવસૂરિજીના ગુરુ શ્રીમુનિચંદ્રસૂરિ હતા. તેમણે યાવજ્જીવ આયંબિલ તપ કર્યો છે. જેઓની રચેલી યોગબિંદુ, ધર્મબિંદુ, ઉપદેશપદ પ્રમુખ અનેક ગ્રંથોની ટીકા છે. તેઓશ્રીએ લલિતવિસ્તરાની પંજિકામાં ચાર થોયથી ચૈત્યવંદના કરવાની કહી છે. જો આવા મહાપુરુષોના કથનોની રત્નવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org