________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ સમ્યગૃષ્ટિઓની શાંતિને કરનારા સમાધિ કરવાવાળા જે કૂયમાંડ, આગ્રાદિ યક્ષ છે, તેમને આશ્રયીને કાયોત્સર્ગ કરું છું. કાયોત્સર્ગ કરીને તે શાસનના રક્ષક દેવતાઓની થોય કહેવી
ઇત્યાદિ કહેવાથી શ્રીહરિભદ્રસૂરિજીએ આવશ્યકમાં ચોથી થાય કરવાનું કહ્યું છે. એનો જે નિષેધ કરે તે જૈનશાસનમાં નથી, એમ જાણવું.
(૨૫) શ્રીનેમિચંદ્રસૂરિજીએ શ્રીપ્રવચનસારોદ્ધારમાં કહ્યું છે કે...
"प्रथम नमोत्थु १, जेअईया सिद्धा २, अरिहंत चेइयाणं ३, ति लोगस्स ४, सव्वलोए ५, पुक्खर ६, तमतिमिर ७, सिद्धाणं ८ ॥८८॥
जो देवाणि वि ९, उज्जितसेल १०, चत्तारिअट्ठदसदोय ११, वेयावच्चगराण य १२, अहिगारुल्लिंगण पडाइं ॥८३॥
ઉપરોક્ત પાઠના બારમા અધિકારમાં શાસન દેવતાનો કાયોત્સર્ગ અને ચોથી થાય કહેવાની કહી છે.
એની ટીકામાં શ્રી સિદ્ધસેનસૂરિજીએ ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તે પાઠ આ રહ્યો.
तथा च तत्पाठः । समय भाषया स्तुतिचतुष्टयं । -તેમાં જે ચૈત્યવંદના કહી છે મધ્યમ ચૈત્યવંદના જાણવી. ૩.
(૨૬) શ્રીઉત્તરાધ્યયન સૂત્રના બૃહદ્દીકાકાર પૂ.આ.ભ.શ્રી શાંતિસૂરિજીએ સંઘાચાર ચૈત્યવંદન મહાભાષ્યમાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ રચીને ચોથી થાયની ખૂબ સુંદર રીતે સ્થાપના કરી છે. તે આ પ્રમાણે છે.
चेयावच्चगराणं संतिगराणं सम्मद्दिष्ठि स ॥ अन्नत्थ ऊ. ॥ वेयावच्चं जिणगिह रक्खण परिठवणाइजिणकिच्चं । संती पडणीयकओ वसग्गविनारणं भवणे ॥७७६॥ सम्मद्दिट्टि संघो तस्स समाही मणोदहाभावो
પણિ રીત્મા, સુરવર સામિયા ને ૩ ૭૭છો તેહિ સમાર્જિ, काउस्सग्गं करेमि एत्ताहे । अन्नत्थूससियाइ, पृव्वतागारकरणेणं ॥७७८॥ एत्थ उ भणेज्ज कोइ, अविरइगंधाण ताणमुस्सग्गो । न हुं संगच्छइ अम्हं, सावय-समणेहिं कीरंतो ॥७७९॥ गुणहीणवंदणं खलु, न हु जुत्तं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org