________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
(૭.) ક્રિયોદ્ધારના કર્તા, તપસ્વી, મહાપ્રભાવિક, રાણાની સભામાં ૩૩ ક્ષપણકાચાર્યોને વાદમાં જીતનારા, ‘તપા' બિરૂદધારક પૂ.આ.ભ. શ્રીજગચંદ્રસૂરિજી મહારાજાના શિષ્ય પ૨મસંવેગી, જ્ઞાનભાસ્કર, પૂ.આ.ભ.શ્રી દેવેન્દ્રસૂરિજીએ લઘુભાષ્યમાં ચાર થોય કહી છે.
(૮.) શ્રીબૃહદ્ગÔકમંડન શ્રીમુનિચંદ્રસૂરિજી અને તેમના શિષ્ય શ્રીવાદિ દેવસૂરિજીએ લલિતવિસ્તરાની પંજિકા અને યતિદિન ચર્યામાં ચાર થોયનું કથન કર્યું છે.
(૯.) નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીના શિષ્ય શ્રીજિનવલ્લભ- સૂરિજીએ સામાચારીમાં ચાર થોયનું કથન કર્યું છે.
(૧૦.) કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રમાં ચાર થોયનું કથન કર્યું છે.
(૧૧.) (I) શ્રીકુલમંડનસૂરિજીએ વિચારાનૃસંગ્રહ ગ્રંથમાં (II) શ્રીસોમસુંદરસૂરિજીએ સ્વકીય સામાચારીમાં (III) શ્રીદેવસુંદરસૂરિજીએ સ્વકીય સામાચારીમાં (IV) શ્રીનરેશ્વરસૂરિજીએ સ્વકીય સામાચારીમાં (V) શ્રીભાવદેવસૂરિજીએ યતિદિન ચર્યામાં
(VI) શ્રીતિલકાચાર્યજીએ સ્વકીય સામાચારીમાં
(VII) ફુરોજ બાદશાહ પ્રતિબોધક શ્રીજિનપ્રભસૂરિજીએ વિધિપ્રપામાં તથા
(VIII) શ્રીજયચંદ્રસૂરિજીએ પ્રતિક્રમણ ગર્ભિતહેતુ ગ્રંથમાં ચૈત્યવંદનામાં ચાર-ચાર થોય કહેવાનું કથન કર્યું છે.
(૧૨.) (I) પૂ. મહોપાધ્યાય શ્રીમાનવિજયજીએ ધર્મસંગ્રહ ગ્રંથમાં (II) પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ પ્રતિક્રણગર્ભિત હેતુમાં (III) શ્રીનમિ નામના સાધુભગવંતે ષડાવશ્યકમાં તથા
(IV) શ્રીતરૂણપ્રભસૂરિજીએ ષડાવશ્યક બાલાવબોધમાં ચાર થોય કહેવાની કહી છે.
Jain Education International
૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org