________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૩૭ વડે અને પ્રણિધાનનો પાઠ કરીને થાય છે. ચોથી થોય અર્વાચીન છે, આથી ગ્રહણ કરી નથી. ત્યારે શું થયું? આ ઉત્કૃષ્ટી ચૈત્યવંદના થઈIll
(૫) આ વ્યાખ્યાન અન્ય કોઈ એક તoutવા #g નાવ, શુક તિરિત્નોમિયા ! તાવ તત્વ [UUાથે વાળ વિ આ કલ્પભાષ્યની ગાથાને “હા મુહુત્તિ" આ વચનને આશ્રયીને કરે છે.
અન્ય એવું કહે છે કે.. પંચશકતવાદિ પાઠ સહિત સંપૂર્ણ ચૈત્યવંદના થાય છે. વિધિપૂર્વક પંચવિધિ અભિગમ, ત્રણ પ્રદક્ષિણા, પૂજાદિ સ્વરૂપ વિધાન કરીને (વાં વાક્યા લંકારમાં છે. “વા' અવધારણાર્થક છે, તેનો પ્રયોગ આગળ બતાવીશુ.) ચૈત્યવંદના ત્રણ પ્રકારની છે.
ઉપરોક્ત શાસ્ત્રપાઠનો સારાર્થ એ છે કે.. કલ્પભાષ્યની ગાથાના અનુસારે...
૧. કોઈક એક વાદી મધ્યમ ચૈત્યવંદનાનું સ્વરૂપ પંચદંડક અને ચાર થોય કહેવાથી માને છે અને
૨. કોઈક વાદી તો પંચદંડક અને ત્રણ થાય અને પ્રણિધાન પાઠ સહિત કહેવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના માને છે અને ચોથી થોયને અર્વાચીન માનીને તે ચોથી થોયને ગ્રહણ કરતા નથી. અને
૩. કોઇક વાદી તો પાંચ શક્રસ્તવ, આઠ થોયની ચૈત્યવંદના, પાંચ અભિગમ, ત્રણ પ્રદક્ષિણા, પૂજાદિ સંયુક્ત, આ રીતે કરવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના માને છે.
અહીં પંચાશકગ્રંથમાં પૂ.આ.ભ.શ્રી અભયદેવસૂરિજીએ ત્રણ મત બતાવ્યા છે. તે ત્રણ મતમાં મને કયો મત સંમત છે અને કયો મત સમંત નથી તે વાત પૂ.આચાર્ય ભગવંતે ટીકામાં કયાંય પણ જણાવી નથી.
તો પછી શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી કઈ રીતે કહી શકે કે પંચાશકમાં ચોથી થોય અર્વાચીન કહી છે?
સાક્ષર સુબોધ પુરુષો કયારે પણ એમ ન કહી શકે કે પૂ.આ.ભ.શ્રી અભયદેવસૂરિજીએ ચોથી થાય અર્વાચીન કહી છે. કારણ કે પૂ.આ.ભ.શ્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org