________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૩૫
कल्पभाष्यगाथां 'पणिहाणं मुतसुत्तीए' इति वचनमाश्रित्य कुर्वंति अपरे त्वाहुः पंचशक्रस्तव पाठोपेता संपूर्णति विधिना पंचविधाभिगमप्रदक्षिणात्रयपूजादिलक्षणेन विधानेन । खलुर्वाक्यालंकारे अवधारणे वा तत्प्रयोगं च दर्शयिष्यामः वंदना चैत्यवंदना त्रिविधा त्रिभिः प्रकारै: त्रिप्रकारैरेव भवतीति ॥
(૪) ભાવાર્થ :- નમસ્કાર પૂર્વક “સિદ્ધ મન વિય, મયિ મળવદ્ય મન્નુયં વીર । પળમામિ સયત તિદુયળ, મસ્ત્યયવૂડાળિ સિરસા ॥' ઇત્યાદિ પાઠપૂર્વક નમસ્કાર સ્વરૂપ કરણભૂત કરીને કરાતો નમસ્કાર જઘન્ય વંદના થાય છે. અહીં પાઠ ક્રિયા અલ્પ હોવાથી જધન્ય વંદના થાય છે, એમ જાણવું.
વળી (પાઠ-ક્રિયા અલ્પ હોવાથી) ઉત્કૃષ્ટાદિ ત્રણ ભેદવાળી વંદના છે, એમ કહીને પણ પ્રથમ જધન્ય વંદનાનું કથન કર્યું છે, તેમાં આદિ શબ્દ પ્રકારાર્થ હોવાથી કોઇ દોષ નથી. આ જધન્ય ચૈત્યવંદના થઈ ।૧।।
તથા દંડક અરિહંત ચેઇયાણું. ઇત્યાદિ સ્તુતિ જે છે તે પ્રસિદ્ધ છે. તે બંનેના યુગલ-જોડા અથવા દંડકસ્તુતિ જ યુગલ, તે દંડકસ્તુતિ યુગલ. અહીં પ્રાકૃત ભાષા હોવાના કારણે પ્રથમ વિભક્તિના એકવચનનો કે તૃતીય વિભક્તિના એકવચનનો લોપ જાણવો. આ મધ્યમ પાઠ ક્રિયા હોવાથી મધ્યમા ચૈત્યવંદના.
આ વ્યાખ્યાન નીચે જણાવેલ કલ્પભાષ્યની ગાથાના આધારે કરે છેनिस्सकडमनिस्सकडे, वावि चेइए सव्वहिं थुई तिण्णि ।
वेलं व चेइयाणि, विणाऊ एक्कक्विया तावि ॥१॥
જે કારણથી દંડકના અવસાનમાં એક સ્તુતિ અપાય છે, તે રીતે દંડકસ્તુતિરૂપ યુગલ હોય છે. વળી કોઇ અન્ય એવું કહે છે કે... શક્રસ્તવાદિ પાંચ દંડક વડે સ્તુતિયુગલ વડે અને સમયભાષાથી ચાર સ્તુતિ રુઢ કરવા વડે અર્થાત્ પાંચ દંડક અને ચાર સ્તુતિ વડે જે ચૈત્યવંદના કરાય તે મધ્યમા ચૈત્યવંદના જાણવી. ॥૨॥
તથા સંપૂર્ણ પરિપૂર્ણ ચૈત્યવંદના પ્રસિદ્ધ પાંચ દંડકો વડે, ત્રણ સ્તુતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org