________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૮૧ મતથી ખૂબ સાવધાન રહેવા જેવું છે.
શ્રીજિનવચનના ઉત્થાપનથી જમાલિ જેવા મોટા મોટા પુરુષોનો પણ કેટલો દીર્ઘ સંસાર થઈ ગયો ! આ વાતો શ્રાવકોએ ઘણીવાર સાંભળી હશે. તો પછી તે પુરુષોની આગળ આપણે તો કંઈ ગણત્રીમાં જ નથી, તો આપણે વધારે શું કહેવું !
આ અમારી પરમ મિત્રતાથી હિતશિક્ષા છે. તેને જે અવશ્ય માનશે તે સમ્યકત્વનો આરાધક બની સંસારપરિભ્રમણથી બચી જશે. શ્રીવીતરાગ પરમાત્માના વચન અનુસારે ચાલશો તો શીઘ્ર જ મોક્ષપદને પામશો, એ વાતમાં કોઇ પણ સંશય રાખવો નહિ. સમજદારને વધુ શું કહેવું?
અમે તો શંકા દૂર કરવા માટે પૂર્વાચાર્યો દ્વારા વિરચિત ઘણા ગ્રંથોના પાઠ સાક્ષી આપીને સમાધાન કર્યું છે. પુનઃ પણ કેટલાક ગ્રંથોની સાક્ષી (પાઠ) બતાવીએ છીએ.
(૬૦) રાઘનપુરના જ્ઞાનભંડારમાં પૂર્વાચાર્યકૃત પડાવશ્યક વિધિ નામનો ગ્રંથ છે. તેનો પાઠ આ પ્રમાણે છે.
षडावश्यकानि यथा ॥ पंचविहायारविसुद्धिहेउ मिह साहु सावगो वावि । पडिकमणं सहगुरुणा, गुरुविरहे कुणइ इक्कोवि ॥१॥ वंदित्तु चेइयाई दाउं चउराइ ए खमासमणे । भूनिहिय सिसोलया इयारमिच्छोकडं देइ ॥२॥ सामाइय पुव्वमिच्छामि ठाइउं काउस्सग्गमिच्चाई । सुत्तं भणिय पलंबिय, भुअ कुप्परधरियपहिरण उ॥३॥घोडगमाई दोसेहिं विरहीयंतो करेइ उस्सग्गं । नाहिअहो जाणुढं. चउरंगुल उद्धरिय कडिपट्टो ॥४॥ तत्थयधरेइ हियए जहक्कम दिणकए अईआरे । पारेतु नमुकारेण (इति प्रथममावश्यकम् ॥१॥) पढइ चउविसत्थयदंडं ॥५॥ इति द्वितीयमावश्यकम् ॥२॥ संडासगे पमज्जिय, उवविसिय अलग्गविय य बाहुजुउ। मुहणं तत्रं च कायं, च पेहाए यं च विसई हा ॥१॥ उट्ठियठिउ सविणयं, विहिणा गुरणो करेइ किइकम्मं । बत्तीसदोसरहियं, पणवीसावसग्गविसुद्धं ॥२॥ अह सूम्ममवणयंगो, करजुअविहियरिअयुत्तिरयहरणो । परिचिंतइ अइआरे, जहक्कम गुरुपरो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org