________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૬૧ જેના તેનો આ અગિયારમો અધિકાર છે. હવે આદિથી આરંભના ભાવ જિનાદિક વાંદે છે. હવે ઉચિત પ્રવૃત્તિના માટે આ પાઠ કહેવો, “વૈયાવચ્ચગરાણ” ઇત્યાદિ વૈયાવૃત્ય કરનારા જે ગોમુખ યક્ષ, ચક્રેશ્વરી દેવી, કે જે શાંતિ કરનારા છે, સમ્યગૃષ્ટિઓને સમાધિ આપનાર છે, તે હેતુઓથી તેમનો કાયોત્સર્ગ કરું છું. અહીં વંદણવત્તિયાએ ઇત્યાદિ પાઠ ન पोलपो. परंतु "अनित्य उससा.” त्याहि पा डेपो. तो અવિરતિધર હોવાથી દેશવિરતિધરોથી પણ નીચેના ગુણસ્થાનકમાં વર્તતા હોવાથી વૈયાવૃત્ય કરનારા સાંભળ્યા છે. આ બારમો અધિકાર છે.
-આ પાઠથી પણ ચાર થોયની ચૈત્યવંદના કરવાની કહી છે.
(પર) અણહિલપુર પાટણના ફોફલીયાવાડાના જ્ઞાનભંડારમાંથી સંપ્રાપ્ત શ્રીઅભયદેવસૂરિકૃત સામાચારીનો પાઠ :
____ "प्रव्रजितेन चोभयकालं प्रतिकमणं विधेयमतस्तद्विधिः । स च साधुश्रावकयोरेक एवेति श्रावकसामाचार्यां पृथक् नोक्तः, तत्र रात्रिकस्य यथाइरिया कुसुमिणसग्गो, जिणमुणिवंदण तहेव सज्जाउ ॥ सव्वस्सविसक्थउ, तिन्निय उस्सग्ग कायव्वा ॥१॥ चरणे दंसणनाणे दुसुलोगुज्जोतय तई अईयारा । पोत्तीवंदण आलोय, सुत्तं वंदणाय खामणयं ॥२॥ वंदणमुस्सग्गो इत्थ चिंतएकिं अहं तवं काहं ॥ छम्मासादेगदिणा इहाणिजा पोरिसि नमो वा ॥३॥ मुहपोत्ती वंदण पच्चक्खाण अणुसद्धिं तह थुई तिन्नि ॥ जिणवंदण बहुवेला पडिलेहण राइपडिक्कमणं ॥४॥
अथ देवसिकस्य ॥ जिणमुणिवंदण अइया, रुस्सग्गो पोत्तिवंदण लोए।
सुत्तं वंदण खामण, वंदन तिनेव उस्सग्गा ॥१॥ चरणे दंसणनाणे, उज्जोया दोणि एक्क एक्का य ।
सुयखेत्तदेवउस्सग्गो, पोत्तिय वंदणथुई थुत्तं ॥२॥ पुणरवि खमासमण पुव्वं इच्छकारि तुम्हेम्हं संमत्त सामाइय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org