SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નોરાજતે હેતુ. પ ચશ્માએ જોઇ છે, તેની તુલનામાં તેમાંથી એક પણ સુંદરી ઉતરી શકે તેમ નથી, સમસ્ત હિન્દુસ્થાનમાં તેના જેવી ખીજી ક્રાઈ પણ સુંદરી નથી, એમ મેં અત્યારસુધી તેના પૂર્વ રૂપનુ જે વણું ન સાંભન્યું હતુ, તે તેને નજરે જોવાથી મક્ષરશ: સત્ય જણાયુ છે. જ્યારથી એ યેાવનવતી મદમાતી પરીના રૂપલાવણ્યનું મેં પાન કર્યું છે, હાય ! ત્યારથી મને એવા તા બેહદ નીસા ચડયા છે અને જીગરમાં એવે તા કારી જખમ થયા છે કે યા પરવરફ્રેંગાર શી વાત કહું ? સમજ નથી પડતી કે ખુદાતાલાએ હિન્દુ અને તેમાં પશુ રજપૂત જાતિની આરતાને આવુ એનમૂન રૂપ કેમ આપ્યુ’હશે ? અમ્બરરાજ બિહારીમદ્યની કન્યા, જોધપુર નરેશ માલદેવની કન્યા જોધાબાઇ અને અહેરામખાંની વિધવા સલીમા ઇત્યાદિ અત્યંત રૂપશાલી તરૂણીઓ મારી પ્રિયતમા બેગમાં છે, પરંતુ લીલાદેવીના મનાહારી સાં ની આગળ તેમનુ અલૈાકિક સૌંદર્ય પણ કાંઈ બિસાતમાં નથી. લીલાદેવી એ ખરેખર સાંદ ની પૂતળી અને લાવણ્યના ભંડાર જ છે. અહા ! એ પરીના હસીન રૂપના મારે શા વખાણુ કરવા ? તે દિવસે નારાજના મજારમાં જોયેલી હિન્દુ અને મુસલમાનનાં ઉચ્ચ કુટુંબાની એકેએક સ્ત્રી સ્વરૂપવાન હતી; તેમ છતાં પણ ખધા હીરાએમાંથો જેમ કેાહીનૂર હીરા જૂદાજ પડી જાય છે, તેમ એ દૈન્રિપ્યમાન નાજુક પરી લીલાદેવી બધી સ્ત્રીઓમાંથી જૂદી પડી જતી હતી, તેના નાજુક ખન્ને હાથેા કમળ ડને શરમાવે તેવા હતા, તેની ་તપંક્તિ દાડમની કળીએ કરતાં પશુ શ્રેષ્ટ હતી, તેનું મુખ લાવણ્યના ભડાર સદેશ હતું, તેની આંખેા આગળ ખંજન પક્ષીની આંખેા તુચ્છ હતી; તેને કટીભાગ અત્યંત પાતળા હતા, તેના નિત ંબ પ્રદેશ ઘણા ભરેલા અને સ્થૂળ હતા અને તેના મીઠા મધુર સ્વર કાયલ અને ખુલબુલના સ્વરને પણ ભૂલાવી દે તેવા હતા. ટુકામાં કહું તેા તેના શરીરના બધા અવયવો અત્યંત મનહર અને આક Öક હતા. આવી ત્રિલેાક સુંદર, મેહિની અને લલિત લલનાને જોઇને કયા પુરૂષ પાતાનુ ભાન ન ભૂલી જાય ? ખરેખર પૃથિવી રાજ ! તું મહાન ભાગ્યશાલી છે કે તને આવી અનુપમ પ્રિયતમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy