SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નેહસ્વીકાર. ૨૦૩ કંટાળી અને તેમનાથી પરાજ્ય પામીને તેમનુ' અચાનક આગમન અહીં થવાથી જો કે તેમને પ્રેમ સંપાદન કરવાને મને સરલતા થઇ છે; તેા પણ આજ સુધી મારા પ્રેમથી તેમને વાકેફ કરવાનુ સાહસ હું કરી શકી નથી અને તેથીજ હું અત્યારે અહીં બેઠી બેઠી વિચારતી હતી કે તે મારા સ્નેહના સ્વીકાર કરશે કે નહિ ? ” અલકાસુંદરીએ પેાતાની ગુપ્ત વાત પેાતાની સખીને " 46 વાહ, વાહ, અલકામ્હેન ! પ્રેમપાત્રની પસ’દગી તે બહુ સારી કરી છે હા ! પરંતુ આ વાતને મારાથી અત્યાર સુધી કેમ ગુપ્ત રાખી હતી ? ’” લલિતાએ રાજકુમારીના ગુલાબી ગાલ ઉપર ચુંટી ખણીને પૂછ્યું. હું તાવી. અલકાએ પોતાના ગાલને પ ંપાળતા ઉત્તર આપ્યા. “ પશુ તે મને કયારે પૂછ્યું ? ને મે વાત ગુપ્ત રાખી ? જેમ માજસુધી તે કાંઇ મારા પ્રેમપાત્ર સંબંધી વાત પૂછી નહાતી, તેમ મેં તનેતે વિષે કાંઈ કહ્યું પણ નહતું.” “ અલકામ્હેન ! તમારી ચતુરાઇથી તે હું હારી ! આને બીજાના માથે દોષારાપણુ કરતાં કેવુ આવડે છે ? મેં તમને વાત ન પૂછી, તેથી કાંઇ મે' તમને વાત કહેવાની બધી તેા નહાતી કરીને ? ' લલિતાએ કહ્યું. "" ૮ અ શ્રી તેા નહેાતી કરી; પરંતુ લલિતા ખરૂ કહ્યું ? માત્ર લજ્જાને લીધે હું તને એ વાત કરી શકી નહેાતી. ” અલકાએ ખરી હકીકત કહી. ,, t બહુ સારૂં પ્રેમપાત્ર તેા ઉત્તમ શેાધી-કહાડયું છે, એમાં જરાએ શક નથી; પરંતુ તારા એ પ્રેમપાત્રના તારા તરફ્ કેવા ભાવ છે ? ” લલિતાએ પ્રશ્ન કર્યા. “ તે હું જાણતી નથી; કારણ કે તે જો કે અહીં બે-ત્રણ માસથી આવ્યા છે; તા પણ તેમને મેં નજરેાનજ૨ કઢિ પણ જોયા નથી અને તેથી તેમને મારા તરફ્ કેવા ભાવ છે, તે હું શી રીતે કહું ? ” અલકાએ જવાબ આપ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy