SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ભાગ્યવિધાયક ભામાશાહ. અને શી રીતે અહીં મળ્યા છે ? આપને કાંઇ તકલીક્ તા પડી નથીને ?” બાદશાહની સહૃદયતા જોઇને સુરીશ્વરે પ્રસન્ન થઈને જવામ આપ્યો “ જહાંપનાહ ! હું પણ આપની સહૃદયતા જોઇને બહુજ ખુશી થયા છું અને તે માટે આપને આભાર પણ માનું છું. આપનું આમ ત્રણ લઈને આપના કર્મ ચારીએ ગુજરાતમાં આવ્યા, ત્યારે હું ગધારમંદરમાં ચાતુર્માસ હતા અને તેથી ચાતુર્માસ પૃ થતાં પગે ચાલીને જ લગભગ છ મહીને અહીં આવી પહેાંચ્યા છું. ઉપદેશને માટે અમારે મુનિઓને એક સ્થળે કાયમ રહેવાતુ નથી; પરંતુ જૂદે . જૂદે સ્થળે ફરતાંજ રહેવાનુ છે અને તેથી મને અહીં આવવામાં કશી પણ તકલીફ પડી નથી. ’ બાદશાહ આ સાંભળીને આશ્ચય પામી ગયા. તેણે પૂછ્યું. · શું આપ ઠેઠ ગાંધારથી પેદલ ચાલ્યા આવા છે ? ” 44 66 "" હા. સૂરીશ્વરે સંક્ષિપ્ત ઉત્તર આપ્યા. “ ત્યારે તે આપને આટલી વૃદ્ધાવસ્થામાં પગે ચાલીને મા વતાં જરૂર તકલીફ ઉઠાવવી પડી હશે અને મુશ્કેલી પણ ભાગવવી પડી હશે. સૂરીશ્વર ! મને તે માટે માફ઼ કરો; પરંતુ અહમદાબાદના સુબેદારે આપને અહીં આવવા માટેની કાંઇ સગવડ કરી આપી નહિ, એ કેવી વાત ? ” અકબરે વિશેષ આશ્ચય પામીને પૂછ્યું. tr “ પૃથિવીપતિ ! ” આચાર્ય મહારાજ મ' સ્મિત કરીને કહ્યું. “ હું પગે ચાલીને આવ્યા, તેમાં સુબેદારના કાંઇ પણ દોષ નથી, તેણે તા મને જે જોઇએ તે આપવાની ઉદારતા દર્શાવી હતી; પરંતુ અમારા સુનિધર્મના અંગે. મારાથી એક પણ વસ્તુ તેમની પાસેથી લઇ શકાય તેમ નહિ હોવાથી હું મારી ઈચ્છા પૂર્વ કજ પગે ચાલીને આવ્યે છે. અને તેથી ‘ સુબેદારે મને કેમ કાંઇ સગવડતા કરી આપી નહિ’ એ સવાલ રહેતા નથી. ” 66 ,, ઃઃ સૂરિ મહારાજ ! ” બાદશાહે કૃતજ્ઞતાથી કહ્યું. “ આપને પૈ દલજ મુસાફરી કરવી પડતી હશે, એમ જો મારા જાણવામાં પ્રથમથી આવ્યું હાત તે હું આપને અહીં સુધી આવવાની તકલીફ માપત તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy