SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષાત્રવટ. ૧૨૫ જોઈ રહ્યો. આ બન્ને ઘડેસ્વારમાં એક મંત્રી ભામાશાહ હતા અને બીજે કુમારને મિત્ર રણવીરસિંહ હ. ભામાશાહે જરા રૂવાબથી પૂછયું. “કયાં ગયા હતા, કુમાર ?” આ પાસેના ઉપવનમાં જરા ફરવાને ગયે હતે; પરંતુ તમે આમ ક્યાંથી આવે છે?” અમરસિંહે પિતાને પૂછેલા પ્રશ્નને ઉત્તર આપતાં સામે પ્રશ્ન પૂછે. દુશ્મની હિલચાલ જાણું લેવાના હેતુથી અમે આપણું થત ભીલ પાસેથી ખબર મેળવવાને માટે ગયા હતા.” ભામાશાહે ઉત્તર આપે. “કાંઈ ખબર મળી કે નહિ?” અમરસિંહે પુનઃ પૂછયું. હા, મેગલ સેનાપતિ ફરિદખાં અને રાજા માનસિંહને સરદાર ચંદ્રસિંહ સૈન્ય સહિત ચપન પ્રદેશ ઉપર હુમલે કરવાને માટે શેડા જ કેસના અંતરે છાવણી નાંખીને પડેલા છે, એવી ખબર આપણું વિશ્વાસુ ભીલેએ આપી છે.” રણવીરસિંહે જવાબ આપે. “ ત્યારે આપણે હવે અહીંથી કયાં જશું? કયાં છુપાઈશું?” અમરસિંહે ખિન્નતાથી પૂછ્યું. કયાં જઈશું ? ક્યાં છુપાઈશું ?” ભામાશાહે ભાર દઈને કહ્યું. “કુમાર! આવાં નિર્માલ્ય વચને તમારા મુખમાં શેતા નથી.” ત્યારે આપણે શું કરશું?” કુમારે ફરીથી પણ એજ સ્વાલ રજુ કર્યો. કર્તવ્યની તમને કયાં દરકાર છે, કુમાર ?” ભામાશાહે કહ્યું. અમરસિંહે ભવાં ચડાવીને કહ્યું. “કર્તયની મને દરકાર નથી, ત્યારે કેને છે?” બીજાને હોય કે ન હોય, એ જુદે સ્વાલ છે, પરંતુ તમને તે ઘણું ઓછી જ છે.” ભામાશાહે સ્પષ્ટતાથી કહ્યું અને હવે અમરસિંહ આગળ શું જવાબ આપે છે, તે સાંભળવાને આતુર થઈ રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy