SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતના પ્રભાવ. ૧૦૯ પછી ચેાગ્ય અવસરે તારૂ લગ્ન તેની સાથે કરવાની ગાઠવણ કરીશ; માટે પુત્રી ! સ ચિંતાના ત્યાગ કરીને ખરા આનંદના હવે "9 અનુભવ કર. ચંપા પેાતાના પિતાએ કહેલા ઉપર્યુક્ત ખુશખખર સાંભ ળીને અત્યંત પ્રસન્ન થઈ ગઈ. આનંદના અતિરેકથી તેનું કરમાઈ ગયેલું મુખકમળ પુન: ખીલી ઉઠયું અને તેની આંખામાંથી હર્ષોંનાં આંસુ સરી પડયાં. તેણે મનથી અત્યંત ભક્તિભાવપૂર્વક પરમાત્મા ને પ્રણામ કરીને કહ્યું. “ પિતાજી! એ સર્વ આપની તથા ભગવાન મહાવીર દેવની કૃપાનું જ ફળ છે.વ્રતના પ્રભાવ ખરેખર મહાન છે. ” '' "" “ ઠીક, ચંપા ! હવે હું આવતી કાલે કરવાના વ્રતના ઉદ્યા પનની સર્વ પ્રકારની તૈયારી કરવાની સૂચના નાકર વિગેરેને આપ વાને જાઉં છું. તારી માતાને હજી આ ખખર મેં આપી નથી. એટલે હવે તેને પણ આપવાની જરૂરીગ્માત ” એમ કહી થાનસિ'હુ ત્યાંથી ચાલ્યા ગયા. ચાંપા એકલી રહી. તેના ની અત્યારે સીમા નહાતી. તેના હતુ. ચિત્ર આળેખવાની અમે અગત્ય જોતાં નથી; કેમકે માવા પ્રસંગે ઉત્પન્ન થતા હુ પ્રાય: સર્વને અનુભવગમ્ય હાય છે અને તેથી તેને મનુભવીએજ માત્ર જાણી શકતાં હાવાથી નાહક પિષ્ટપેષણ કરવાનું અમને ઉચિત લાગતુ નથી. થાનસ હું ઘરના સ્ત્રીવર્ગ માં વિજય સબંધી ખુશખબર આપી કે તુરતજ ચંપાની માતા, તેની ભાભી અને તેની સખીએ ચ`પાના એરડામાં આવી પહાચ્યા અને ચંપાના માં સર્વ સામેલ થયાં. સમયની સખીઓ ચંપાની મીઠી મશ્કરી પણ કરવાનું ચુકતી નહાતી અને ચંપા તેના પ્રત્યુત્તરમાં માત્ર મંદ મંદ હસતી હતી. ક્ષણવાર પહેલાં ચાંપાના ઓરડામાં જે શાકનું સામ્રાજ્ય પથરાયેલું હતુ, તેના બદલે હવે માનદની ઉર્મીએ ઉછળવા લાગી, ઉત્તમ કુળની, શીલવતી અને સુરસુંદરીએ સમાન લલિત લલનાઓ એકત્ર થાય, ત્યાં મંદ હાસ્ય, મીઠી મશ્કરી અને નિર્દોષ આન ંદનું સામ્રાજ્ય છવાઈ જાય તે તેમાં શું આશ્ચર્ય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy