________________
સાધના મહાવીર આ દિવસથી પિતાના અંતકાળ સુધી વસ્ત્રરહિત દશામાં ફર્યા.
૭. મહાવીરને સૌથી વધારે કનડગત અને ક્રર વર્તન લાઢર નામના પ્રદેશમાં મળ્યાં હતાં એમ કહેવાય છે. ત્યાંના લાઠમાં લેકે અત્યંત આસુરી છે એમ જાણીને વિચરણ જ મહાવીર ત્યાં ઘણે વખત ફર્યા હતા.
૮. મહાવીર પ્રસિદ્ધિને દૂર જ રાખવા ઈચ્છતા
હોય એમ વર્તતા. કેઈ ઠેકાણે લાંબે તપને પ્રભાવ વખત સુધી રહેતા નહીં. જ્યાં માનને
સંભવ જણાય ત્યાંથી ચાલી નીકળે એમના ચિત્તને હજુ શાન્તિ ન હતી, છતાં લાંબા કાળની તપશ્ચર્યાને સ્વાભાવિક પ્રભાવ લેકે ઉપર પડવા લાગ્યું, અને અનિચ્છા છતાં ધીમે ધીમે એ પૂજનીય થતા ચાલ્યા.
૧. અત્યાર સુધી મહાવીર સામ્બર – વસ્ત્ર સહિત – હતા, હવે નિરખર થયા. આને લીધે જેમાં મહાવીરની ઉપાસનાના બે ભેદે પડી ગયા છે. જે વસ્ત્ર સહિત મહાવીરની ઉપાસના કરે છે તે શ્વેતામ્બર, જે નિર્વસ્ત્ર ઉપાસના કરે છે તે દિગમ્બર. દિગમ્બર જૈન સાધુઓ હવે કવચિત જ હોય છે.
૨. આને કેટલાક લાટ' સમજે છે અને તે ગુજરાતમાં છે એમ માને છે. પણ એ નામસદશ્યથી થયેલી ભ્રાન્તિ છે. ખરી રીતે અત્યારે જે “રાઢ નામનો (મુર્શિદાબાદ, અજીમગંજ જેમાં આવે છે તે ભાગીરથીના કિનારા પાસેનો બંગાલ એ) ભાગ તે જ લાઢ છે.
બુ-૬