________________
સાધના
નીકળ્યા ત્યારથી જ વર્ષમાને કદી પણ કેાઈના ઉપર ક્રોધ ન કરવાના અને ક્ષમાને પેાતાનું જીવનવ્રત ગણુવાને નિશ્ચય કર્યાં હતા. સામાન્ય વી મેટાં પરાક્રમે કરી શકે છે; ખરા ક્ષત્રિયા વિજય મેળવ્યા પછી ક્ષમા ખતાવી શકે છે; પણ
સહાવીપદ
વીરે। સુધ્ધાં ક્રોધને જીતી શકતા નથી અને પરાક્રમ કરવાની શક્તિ હૈાય ત્યાં સુધી ક્ષમા આપી શકતા નથી. વર્ધમાન પરાક્રમી હતા છતાં એમણે ક્રોધને જ્યે અને શક્તિ છતાં ક્ષમાશીલ થયા, તેથી એમનું નામ મહાવીર પડયું.
૨. મહાવીર નીકળ્યા ત્યાંથી માંડીને પછીનાં માર વર્ષનું એમનું જીવન તપશ્ચર્યાંનું ઉચમાં ઉગ્ર સાધનાનો આધ સ્વરૂપ કેવું હેાઈ શકે, સત્યને શેાધવા માટે મુમુક્ષુની વ્યાકુળતા કેટલી તીવ્ર હાય, સત્ય, અહિંસા, ક્ષમા, યા, જ્ઞાન અને યેાગની વ્યવસ્થિતિ, અપરિગ્રહ, શાન્તિ, ક્રમ, ઇત્યાદિ દૈવી ગુણેાના ઉત્કર્ષ કેટલે સુધી સાધી શકાય, તથા ચિત્તની શુદ્ધિ કેવા પ્રકારની થવી જોઈએ, એના ઉત્તમ દૃષ્ટાંત રૂપે છે.
૩. એમના જીવનના આ ભાગને વિગતવાર અહેવાલ આપવા આ સ્થળે અશકય છે. એમાંના નિશ્ચયા કેટલાક પ્રસંગેાના જ ઉલ્લેખ કરી શકાશે. એમણે સાધનાકાળમાં વર્તનના કેટલાક નિશ્ચયેા કરી રાખ્યા હતા. તેમાં પહેલે નિશ્ચય એ હતા
७७