________________
કેટલાક પ્રસંગે અને અંત ૨૨. પછી દેવદતે બુદ્ધના કેટલાક શિષ્યને ભેળવીને
જુદે પંથ કાઢો. પણ એમને એ રાખી દેવદત્તની ન શક્યો અને સર્વે શિષ્ય પાછા બુદ્ધને વિમુખતા શરણે આવ્યા. કેટલેક કાળે દેવદત્ત માં
પડ્યો. એને એનાં કર્મો માટે પશ્ચાત્તાપ થવા લાગ્યું. પણ તે બુદ્ધ આગળ પ્રકટ કરતાં પહેલાં જ તેનું મરણ થયું.
૨૩. અજાતશત્રુએ પણ એનાં કર્મો માટે પશ્ચાત્તાપ કર્યો. એણે પાછું બુદ્ધનું શરણ લીધું અને સન્માર્ગે વળગ્યો. ૨૪. એંશી વર્ષની વય થતાં સુધી બુદ્ધ ધર્મોપદેશ
કર્યો. આખા મગધમાં એમના એટલા પરિનિર્વાણ વિહાર ફેલાઈ ગયા કે મગધનું નામ
બિહારમાં પડી ગયું. હજારે માણસે બુદ્ધના ઉપદેશથી પિતાનું જીવન સુધારી સન્માર્ગે વળગ્યા. એક વાર ભિક્ષામાં કાંઈ અગ્ય અન્ન મળવાથી બુદ્ધને અતિસારને રોગ લાગુ થશે. તે મંદવાડમાંથી બુદ્ધ ઊડ્યા જ નહીં. ગેરખપુર જિલ્લામાં કયા નામે એક ગામ છે, ત્યાંથી એક માઈલને અંતરે “માથાકુંવરકા કેટ' નામે સ્થાન છે, ત્યાં આગળ તે કાળે કુસિનારા નામે ગામ હતું. ત્યાં બુદ્ધનું પરિનિર્વાણ થયું. ૨૫. એમના મરણથી એમના શિષ્યોમાં અત્યંત શેક
છવાઈ ગયે. જ્ઞાની શિષ્યએ સર્વ સંસ્કાર ઉત્તરક્રિયા અનિત્ય છે, કોઈની સાથે કાયમને સમાગમ
રહી શકતો નથી, એવા વિવેકથી ગુરુને