________________
સંઘ ગલીઓમાં પિસે કે ચારે તરફથી એમના ઉપર બીભત્સ ગાળે વરસાદ વરસવા લાગ્યું. કેટલાક શિષ્ય અપશબ્દોથી મૂંઝાયા. આનંદ નામના એક શિષ્ય શહેર છેડી જવા બુદ્ધને વિનંતી કરી.
૬. બુદ્ધે કહ્યું: “આનંદ, જે ત્યાં પણ આપણને લેકે ગાળે દેશે તે શું કરીશું?”
આનંદ બેઃ બીજે ક્યાંય જશું.” બુદ્ધ અને ત્યાં પણ એમ થાય તો? આનંદઃ વળી કોઈ ત્રીજે ઠેકાણે.
બુદ્ધઃ આનંદ, જે આપણે આ પ્રમાણે નાસભાગ ર્યા કરશું, તે નિષ્કારણ કલેશભાગી જ થઈશું. એથી ઊલટું, જે આપણે આ લેકેને અપશબ્દો સહન કરી લઈશું તે એમની બીકથી બીજે જવાનું પ્રયોજન નહીં રહે, અને એમની ચારઆઠ દિવસ ઉપેક્ષા કરવાથી એ પિતાની મેળે મૂંગા થઈ જશે.
૭. બુદ્ધના કહેવા પ્રમાણે જ સાતઆઠ દિવસમાં શિષ્યને અનુભવ થયે. ૮. વળી એક વાર બુદ્ધ થાવસ્તીમાં રહેતા હતા. એમની
લોકપ્રિયતાને લીધે એમના ભિક્ષુઓને ખૂનને આપ શહેરમાં સારે આદરસત્કાર થતા. આથી
અન્ય સંપ્રદાયના વેરાગીઓને ઈર્ષ્યા થવા લાગી. એમણે બુદ્ધ વિશે એવી વાત ફેલાવી કે એમની