________________
(૩૧) આસન – આસનનું પ્રમાણ વધારેમાં વધારે લંબાઈ બે સુગત વિતસ્તિ, પહેાળાઈ આશરે દોઢ સુગત વિતસ્તિ, અને જૂના આસનમાંથી કાઢેલી ચારે બાજુ ફરતી કોર એક વેંત. ચારે બાજુ ના આસનની જુદા રંગની કાર કર્યા વિનાનું આસન ન બનાવવું.
(૩૨) કરછ પાંચમું – લંબાઈ ચાર સુગત વિતસ્તિ, પહોળાઈ બે સુગ વિતસ્તિ.
(૩૩) ધોતી-પચયું– લંબાઈ છ સુ. વિ., પહેળાઈ આશરે અઢી સુ. વિ.
(૩) ચીવર – લંબાઈ નવ સુ, પહોળાઈ છ સુ. વિ. ૧૨. (૩૫) આસન અને ગતિ– શરીરને વેગ્ય
રીતે ઢાંકીને ચાલવું તથા બેસવું. નજર નીચી રાખી ચાલવું-બેસવું. વસ્ત્ર ઉડાડતાં ચાલવું કે બેસવું નહીં. મોટેથી હસતાં હસતાં કે
સતા
૧. સુગત વિતતિ એટલે લગભગ દોઢ હાથ એમ કહ્યું છે; પણ એમાં કાંઈક ભૂલ હોય એમ લાગે છે. બીજી જગ્યાએ સુગત આંગળ, સુરત ચીવર એવા શબ્દો વપરાયા છે. મને લાગે છે કે સુરત એટલે બુદ્ધ, અને સુરત આંગળ, સુગત વિતસ્તિ અને સુરત ચીવર એટલે બુદ્ધના આંગળ, વૈત અને ચીવરનું પ્રમાણુ. વિતતિ એટલે દેઢ હાથ એ દેખીતી રીતે ભિક્ષુઓનું બીજી રીતનું જીવન જતાં બહુ મોટું પ્રમાણ છે. દા. ત., લુંગી માફક પહેરવાનું પંચિયું ૬૧ = ૯ હાથ લાંબું, અને રાઈ x 1 = કામ હાથ પહોળું હોઈ શકે નહીં. પણ દ x રમા વેત (આશરે ૧ાાથી ૧ વાર લગભગ ૨૪") એ પૂરતું ગણાય. આસન પણ ૩૦ x ૨પનું પૂરતું થાય.