________________
ઓબ્દ શિક્ષાપદ
૪૮ (૨૫) પિતે વપરાશમાં લીધેલાં વાસણ મૂળ કેકાણે
પાછાં મૂકી દેવાં, અથવા જેને આપવાનાં વિદાય
હોય તેને સ્વાધીન કરવાં; પિતાને રહેવા લેનારનાં માટે મળેલા સ્થાનનાં બારીબારણાં બંધ કર્તવ્ય કરી બીજા ભિક્ષુઓને (અને તે ન
હોય તે રખેવાળને ખબર આપ્યા પછી જવું. ખાટલે ચાર પથ્થરના ઓઠીંગણ ઉપર મૂકી તથા એના પર બાજઠ વગેરે મૂકીને જવું.
૧૦. (૨૬) એકાંત – ભિક્ષુએ આપત્કાલ કે અનિવાર્ય કારણ વિના કેઈ સ્ત્રી સાથે એકાંતમાં વસવું નહીં અને
સુજ્ઞ પુરુષોની ગેરહાજરીમાં એની સાથે સ્ત્રીઓ સાથે પાંચ-છ વાક્ય સિવાય વધારે સંભાષણ, સંબંધ
ચર્ચા કે ઉપદેશ કરવાં નહીં, એની સાથે
એકાકી પ્રવાસ કરે નહીં. (૨૭) એકાંતભંગ -– પતિ-પત્ની એકલાં બેઠાં કે સૂતાં હોય તે ખંડમાં આગળથી જાણ કર્યા વિના ભિક્ષુએ તેમાં દાખલ થવું નહીં.
(૨૮) પરિચર્યા – ભિક્ષુએ પિતાના નિકટ સગા સિવાયની બીજી સ્ત્રી પાસે પિતાનાં વચ્ચે બેવડાવવાં નહીં કે સિવડાવવાં નહીં.
(૨૯) ભેટ – ભિક્ષુએ કોઈ સગપણ વિનાની સ્ત્રીને કે ભિક્ષણને વસ્ત્રાદિકની ભેટ કરવી નહીં.
૧૧. (૩૦) ખાટલો– પાયા નીચેની અટનીથી આઠ કેટલાંક પ્રમાણ અંગત આંગળ ઊંચે રાખ, વધારે નહીં.
૧. પાયાની બેઠક આગળ ઘોડાની ખરી કે દાબડા જેવો ભાગ. બુ.-૪