________________
ઔદ્ધ શિક્ષાપદ
કર
(૫) પ્રત્યાગમન - મહારથી પાછા ફરતી વખતે પેાતે પહેલાં આવી ગુરુનું આસન તૈયાર કરવું. પગ ધાવા માટે પાણી તથા પાટલા તૈયાર રાખવાં. આગળ જઈ ને ગુરુના હાથમાં છત્રી ખેસ ઇત્યાદિ હૈાય તે લઈ લેવાં. ઘરમાં પહેરવાનું વસ્ત્ર આપવું અને પહેરેલું વસ્ત્ર ખદલે તે લઈ લેવું. જો તે વસ્ત્ર પસીનાથી ભીંજાઈ ગયું હેાય તે અને થોડી વાર તડકામાં સૂકવવું; પણ એને તડકામાં જ રહેવા દેવું નહીં. વસ્ત્રને ભેગું કરી લઈ લેવું અને ભેગું કરતાં ફાટે નહીં એની કાળજી રાખવી. વસ્ત્રની ગડી કરીને મૂકવું.
-
(૬) ભાજન - નાસ્તાની માફ્ક જમતી વખતે પણુ ગુરુનાં આસન, પાત્ર, લેાજન વગેરેની વ્યવસ્થા કરવી, અને જમી રહ્યા ખાદ્ય પાત્રાદિક સાફ કરવાં અને જગ્યા સાફ્ કરવી.
(૭) જમવાનાં પાત્ર એકાદ સાફ પાટ કે બાજઠ પર મૂકવાં, પશુ નરી જમીન પર મૂકવાં નહીં.
(૮) સ્નાન — જો ગુરુને નાહવું હૈાય તે તેની વ્યવસ્થા કરવી; એમને ઠંડું પાણી જોઈતું હાય તે ઠંડું આપવું, ઊનું જોઈતું હેાય તેા ઊનું આપવું, મજ્જૈનની જરૂર હૈાય તે શરીરને તેલ ચેાપડવું કે ઘસી આપવું. જલાશય પર નાહવાનું હાય તે ત્યાં પણ તેની વ્યવસ્થા કરવી. પાણીમાંથી પહેલાં મહાર નીકળી શરીર લેાહી તથા કપડાં બદલી, ગુરુને અંગૂછે। આપવે અને જરૂર હાય તેા શરીર લેાહી આપવું. પછી એમને ધાયેલાં કપડાં આપી, ભીંજવેલાં કપડાં સ્વચ્છ કરી ધેાઈ