________________
૨૬
યુદ્ધ
આ રીતનું દિશાનું પૂજન પેાતાનું અને જગતનું કલ્યાણ કરવાવાળું નથી એમ કેાણુ કહેશે?
૩. પ્રાઘાત, ચારી અને વ્યભિચાર, એ ત્રણ શારીરિક પાપ છે; અસત્ય, ચાડી, ગાળ અને મકવાદ, એ
ચાર વાચિક પાપ છે; અને પરધનની ઇચ્છા, બીજાના નાશની ઈચ્છા તથા સત્ય, અહિંસા, દયા, દાન વગેરેમાં અશ્રદ્ધા, એ ત્રણ માનસિક પાપ છે.
શ પાપ
૪. ઉપેાથત્રત કરવાવાળાએ તે દિવસે આ પ્રમાણે વિચાર કરવે જોઈ એ ઃ
આજ હું પ્રાણઘાતથી દૂર રહ્યા છું.. પ્રાણીમાત્ર વિશે મારા મનમાં દયા ઉત્પન્ન થઈ છે, પ્રેમ ઊપજ્યું છે. હું આજ ચેરીથી દૂર રહેવાના છું, — જેના ઉપર મારા અધિકાર નથી, એવું કશું લેવાના નથી; અને એ રીતે મેં મારા મનને પવિત્ર મના છે. આજે હું બ્રહ્મચર્ય પાળવાનેા છું; આજે મેં અસત્ય ભાષણના ત્યાગ કર્યાં છે; આજથી મેં સત્ય ખેલવાના નિશ્ચય
ઉપેાથવત
૧. બુદ્ધના કાળમાં માંસાહારના રિવાજ સાધારણ હતા. આજે પશુ બિહાર તરફ વૈષ્ણુવા સિવાય ખીજા સર્વ માંસાહારી છે, અને વૈષ્ણુવામાંયે બધાને મચ્છી વર્જ્ય હેાય એમ લાગતું નથી, બુદ્ધ અને બૌદ્ધ ભિક્ષુએ (અને કદાચ શરૂઆતના જૈન ભિક્ષુએ પણ) શાકાહારી જ હતા એમ માનવાને આધાર નથી. નિરામિષ ભેજન જ કરનારા વર્ષે દેશમાં ધીમે ધીમે ઉત્પન્ન થયેલે છે, અને તેની શરૂઆત તેમાંથી થયેલી છે.