________________
સંપ્રદાય માગે અષ્ટાંગિક છે, સત્ય ચાર પદે વડાં ધર્મોમાં શ્રેષ્ઠ વૈરાગ્ય, જ્ઞાની શ્રેષ્ઠ દ્વિપાદમાં. વાણીને નિ સંભાળે, મનને સંચમી રહ્યો. પાપ ના આચરે દેહે, તે પામે નષિમાર્ગને
પિતાની તપશ્ચર્યા દરમિયાન બુદ્ધ અનેક તપસ્વીઓના સંસર્ગમાં આવ્યા હતા. એ બધા સુખની શોધમાં શરીરને
અનેક પ્રકારનું કષ્ટ આપી દમી રહ્યા હતા. પ્રથમ શિષ્ય બુદ્ધને એ રીત ભૂલભરેલી લાગી હતી, તેથી
એમણે એ તપસ્વીઓ પૈકી કેટલાકને પિતાને પ્રાપ્ત થયેલા સત્યને ઉપદેશ કર્યો. એમાંથી જે બ્રાહ્મણે એ બુદ્ધ અન્ન ખાવા માંડવાથી એમનો ત્યાગ કર્યો હતો તે એમના પ્રથમ શિષ્ય થયા.
१. मग्गानटुङ्गिको सेट्ठो सच्चानं चतुरो पदा । विरागो सेट्ठो धम्मानं द्विपदानं च चक्खु । वाचानुरक्खी मनसा सुसंवुतो
__ कायेन च अकुसलं न कयिरा एते तयो कम्मपथे विसोधये आराधय मग्गमिसिप्पवेदितं ।।
( )