SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને સંસ્કૃતિને મૂળ આધાર : અહિંસા પ૩ ઉપાદેય જ હોત; પણ એવું નથી. વસ્તુતઃ અહિંસા સનાતન સત્ય છે. અને કોઈ પણ કામમાં તેના અભાવની કલ્પના જ નથી થઈ શકતી. મારે અભિપ્રાય એ નથી કે અનાદિકાળથી અહિં. સાનું એક જ રૂપ રહ્યું છે. અને યુગના ચિંતનને તેના પર કઈ પ્રભાવ પડ્યો નથી. ખરું જોતાં અહિંસાનું સ્વરૂપ અત્યંત વિરાટ છે. અને તે આપણું હજારો રોગની એક માત્ર અમેઘ ઔષધિ છે. તેથી ભૂતકાળમાં તે વિવિધ રૂપે માનવજાતિ સમક્ષ રજૂ થઈ છે અને જ્યારે સમાજમાં જે રેગે તેનું માથું ઊચકવું, તેના એક વિશિષ્ટ રૂપે તે રોગને પ્રતિકાર કર્યો છે. જૈન ઈતિહાસવેત્તાઓ એ વાત સારી પેઠે જાણે છે કે ભગવાન અરિષ્ટનેમિએ-જેનો ઉલ્લેખ વેદમાં પણ મળી આવે છે-કેવા પ્રભાવશાળી ઉપાયથી હિંસાને સામને કર્યો હતો. એ વખતના ક્ષત્રિયવર્ગમાં જીભની લોલુપતાએ પિતાનું આસુરી સ્વરૂપ ગ્રહણ કર્યું હતું. તેઓ માંસભક્ષી બની ગયા હતા. ત્યારે લગ્નના ખાસ અવસરે જ અરિષ્ટનેમિ તરણેથી પાછા ફરી ગયા. નિર્દોષ પશુઓની સહાનુભૂતિમાં શ્રીકૃષ્ણ સો સો વાર આજીજી વિનંતિ કરી પરંતુ અરિષ્ટનેમિના તે સત્યાગ્રહને ભંગ ન કરી શકયા. તેના આ ત્યાગે ક્ષત્રિયોની આંખે ખેલી નાખી. - ભગવાન મહાવીરના યુગમાં હિંસાએ ધર્મના નામે ફરી માથું ઊંચકર્યું, તે ભગવાને શક્તિ સહિત તેને સામને કર્યો. અને મેટા મેટા યાજ્ઞિકેનાં માથાં અહિંસા દેવીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy