SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ધર્મ અને સંસ્કૃતિનેા મૂળ આધાર : અહિંસા ધર્મ અને સસ્કૃતિએ માનવજાતિને અનેકાનેક દિવ્ય વિભૂતિએ આપી છે, પરંતુ અહિંસ! એ બધામાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ છે. અહિંસા જ માનવની આકૃતિમાં માનવત્વ અને દેવત્વના પ્રાણેની પ્રતિષ્ઠા કરે છે. કયારેક કયારેક વિચાર આવે છે—માનવ મનમાં જો અહિંસાની કામળ અને કમનીય (સુંદર) ભાવના ન હેાત તે તેની શી સ્થિતિ થાત ? મનુષ્યે કુટુંબ-સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કર્યું, તેમ જ આંતરરાષ્ટ્રીય સંબંધ સ્થાપિત કર્યાં પરંતુ એ ખધાને મૂળ આધાર અહિંસા જ છે. અહિંસાની ગેરહાજરીમાં કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનુ અસ્તિત્વ સુરક્ષિત નથી રહી શકતું. માનવ જાતિના મહાનમાં મહાન મનીષીઓના અત્યાર સુધીના વિરાટ અને ગ‘ભીરતમ ચિંતનને સર્વોત્કૃષ્ટ સાર જો કઈપણ હાય તા તે અહિંસા જ છે. સ્વામી સમન્તભદ્રે કહ્યું છે કે— अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy