________________
જૈન સંસ્કૃતિનું પાવન પ
ભારતીય સંસ્કૃતિ પર્વ-પ્રધાન છે. પર્વ એ પ્રકારનાં હાય છે. એક લૌકિક અને બીજુ લેાકેાત્તર. એક પર્વ એ છે કે જેમાં રાષ્ટ્રીય સામાજિક વિચારધારા ગુ'જતી હેાય છે, અને બીજુ' પર્વ એ છે જેમાં આધ્યાત્મિક વિચારધારા કલકલ નિનાદ કરતી વહેતી હૈાય છે.
આજ જૈન સ`સ્કૃતિનું પાવન પર્વ પર્યું`ષણ છે. આ મહાયજ્ઞનેા પ્રારંભ અને પ્રવર્તન યુગ-પ્રવર્તક ભગવાન મહાવીરે એ સમયે કર્યાં જ્યારે ભારતવર્ષમાં મૂંગાં પશુએના યજ્ઞ થયા કરતા હતા અને તેમને જીવતાં યજ્ઞકુંડમાં હામી દેવામાં આવતાં હતાં.
ત્યારે દયાળુ મહાવીરે ઊંચે સ્વરે પાકારીને કહ્યું : ગાચેની, બળદાની, ઘેાડાઓની, બકરાઓની, મનુષ્યેાની અને પશુપક્ષીએની આહુતિ દેવી એ યજ્ઞ નથી. સાચા યજ્ઞ તે જ છે કે જેમાં મનના વિકારાની, ઇન્દ્રિયેાના વિષયાની અને ખરાબ વિચારા-વાસનાએની આહુતિ દેવામાં આવતી હાય. પર્યુષણ પર્વ આત્મામાં જે પરભાવની ખરાબીએઅનિષ્ટો આવી ચૂકયાં છે તેને વિસન કરવાની પવિત્ર પ્રેરણા લઇને આવ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
J
www.jainelibrary.org