SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ स्वाध्यायान्मा प्रमदः અને વિદેશી વિદ્વાનોએ તે શાસ્ત્રના અનુવાદ પણ કરી નાખ્યા છે. એવા સમયમાં જન ગૃહસ્થ માટે શાસ્ત્રનું પઠન પાઠન વિશેષ જરૂરી બની ગયું છે. જેથી કરીને તેઓ અજેનેમાં સાચી સ્થિતિ પ્રસ્તુત કરી શકશે. મધ્યકાલના શ્રાવકે મુનિજનેની આજ્ઞા લઈને કેટલાક શાસ્ત્રોનું વાંચન કરતા હતા અને અર્થાગમથી શાસ્ત્રોના પઠનપાઠન અને શ્રવણમાં મટી શ્રદ્ધા રાખતા હતા. શાસ્ત્ર ઉપરાંત થોકડાના બેલ દ્વારા પણ તેઓ સ્વાધ્યાયને લાભ લેતા હતા, પરંતુ આજ સ્થિતિ એવી થઈ ગઈ છે કે વ્યાખ્યાનમાં પણ શાસ્ત્ર શ્રવણની રુચિવાળા શ્રોતાજને શોધતાં પણ નથી મળી શકતા. શિક્ષિત પિઢીના લોકોને બીજુ સાહિત્ય વાંચવાનો શોખ છે, પણ ધર્મશાસ્ત્રનું નામ આવે છે તે તુરત જ કઈ કહી ઊઠે છે કે આમાં ૮ મહારાજ, ભાષા સમજાતી નથી. કોઈ કહે છે કે વાંચવું શું ? વર્ણનમાં કશી રોચકતા જ નથી.” આ પ્રમાણે વિદેશી વિદ્વાન જ્યાં પ્રાકૃતનું અધ્યયન કરી સમજવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યાં જૈન ગૃહસ્થ એ ભાષા પ્રત્યે અરુચિ બતાવે અને–પઠન પાઠનના ક્ષેત્રમાં સાધુ-સાધ્વીઓને છેડીને સ્વયં ઉદાસીન રહે તે શાસ્ત્રોની સંભાળ કોણ રાખશે ? એનું સંરક્ષણ કેવી રીતે થશે? અને ભાવી પ્રજામાં શ્રતને પ્રચાર–પસાર કયા બળે ચાલશે ? એ વાત વિચારવા જેવી છે. સ્વ એટલે આત્મગુણ અથવા સ્વસિદ્ધાન્તનું જેનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy