SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ स्वाध्यायान्मा प्रमदः જૈન સંસ્કૃતિ અને સ્વાધ્યાય એ તે સર્વ કઈ જાણે એવું દેખીતું સત્ય છે કે સ્વાધ્યાયના અભાવમાં મેટામાં મોટે સાધનસંપન્ન સંપ્રદાય પણ સુરક્ષિત રહી શકે નહિ. જૈન સંસ્કૃતિમાં સ્વાધ્યાયને ઘણું જ અગત્યનું સ્થાન છે. સ્વાધ્યાય ધ્યાનનું મહત્ત્વપૂર્ણ અવલંબન તથા શ્રમણ જીવનને અનુપ્રાણિત કરનાર તત્વ છે. દરેક શ્રમણ અને શ્રમણની દિનચર્યામાં સ્વાધ્યાયનું આગળ પડતું સ્થાન છે. ચારે કાળ સ્વાધ્યાય ન કરવાથી શ્રમણને પ્રતિક્રમણ કરવાનું થાય છે. ભગવતી સૂત્રમાં ગણધર ગૌતમના પ્રશ્નને ઉત્તર આપતાં ભગવાન મહાવીર સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવ્યા છે -૧. વાચના, ૨. પૃચ્છના, ૩. પર્યટન, ૪. અનુપ્રેક્ષા અને ૫. ધર્મકથા. વાંચન વગર, પઠન પાઠન વગર જ્ઞાનવૃદ્ધિ થતી નથી. એટલે સૌથી પહેલાં વાચના રાખવામાં આવ્યું છે. બીજામાં વાંચેલા વિષમાં શંકાઓનું સમાધાન કરવા અને જ્ઞાતવ્ય વિષયને સમજવાના હેતુથી પ્રશ્ન પૂછવામાં આવે છે. આ સ્વા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy