________________
૨૩૭
માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા કુળને મુખી, સરદાર જે પ્રકૃષ્ટ પ્રતિભાસંપન્ન રહે તે કુલકર કહેવાવા લાગે. ને એ કુળની સુવ્યવસ્થા કરતો. કુલકરાની સંખ્યા
કુલકરની સંખ્યાના સંબંધમાં જુદા જુદા મત છે. સ્થાનાંક, આવશ્યક ચૂર્ણિ આવશ્યક નિર્યુક્તિ તથા ત્રિષષ્ટિશલાકા પુરુષમાં સાત કુલકરેનાં નામ મળી આવે છે. પઉમચરિયર મહાપુરાણ અને સિદ્ધાસંગ્રહમાં ચૌદનાં તથા જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં પંદરનાં નામ મળે છે. સંભવ છે કે વાચના ભેદથી આ પ્રમાણે બન્યું હોય.
કુલકરેને આદિપુરાણમાં મનુ પણ કહ્યા છે. વૈદિક १ पढमेत्थ विमलबाहण चक्खुम जसमं चउत्थभभिचंदे तत्तो य पसेणइए, मरुदेव चेव नाभीय,
આવ. નિ. કુલ-વૃત્તિ-ગા-૧પર પૃ. ૧૫૪ २ पडम चरियं उदे. ३ श्लो पू०-५५ । (૨) સુમતિ (૨) પ્રતિશ્રુતિ (૩) સીમંર (ક) પર (૧) ક્ષેશંકર (૬) ક્ષેમંદર (૭) વિવાર (૮) चक्षुष्मान (९) यशस्वी (१०) अमिचन्द्र (११) चन्द्राभ (૨૨) કનિત (૨૩) મફેવ (૧૪ નામ) ३ तीसे समाऐ पच्छिमेतिभाए पलिओव मद्ध भागावसेसे
एत्थणं हमे पण्णरस कुलगरा समुप्पज्जित्था तं जहासुमइ, पडिस्सुई, सीमंकरे, सीमंधरे खेमकरे, विमलवाहणे चक्खुमं, जसमं, अभिचन्दे, चंदाभे, पसेणइ, मरुदेवे णाभी उसभेत्ति ।
જબૂદીપ પ્રજ્ઞપ્તિપત્ર ૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org