SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને સંસ્કૃતિ આમ કેમ થાય છે? આજે આ સમસ્યા ઉપર આપણે ઘેાડા વિચાર કરવાના છે. અધ્યયનમાં, સિનેમામાં, ફિલ્મીસિતારાને જોવામાં શૂટિંગમાં પિકનિક પાર્ટીઓમાં, હાટલા અને કલખેામાં યુવક હંમેશાં આગળ રહે છે, તે ધર્મના ક્ષેત્રમાં પાછળ કેમ છે ? શું એ લેાકાના પાછળ પડી જવામાં તમારી પ્રૌઢજના અને વૃદ્ધજનાની તા કેાઈ ભૂલ છુપાયેલી પડી નથીને ? જરા એક મિનિટ પેાતાની તરફ પણ દૃષ્ટિ કરીને જોઈ લે. યુવકવને સુધારવા જતા પહેલાં તમને પેાતાને સુધરવું જોઇશે. કારણ કે બાળકામાં માતાપિતાના જ સ'સ્કારે। આવે છે ! માટે ભાગે માતાએ બાળકમાં એવા સસ્કાર રેડે છે કે જેથી ભવિષ્યમાં તે સંત સ ́સ્કૃતિની પાસે જ ન જાય. ૧૮ મારા પેાતાને અનુભવ છે. એકવાર ગેાચરી લેવા માટે હું એક ઘેર ગયા. બાળક રિસાઇને તેાફાન મસ્તી કરી રહ્યો હતા. મા તેને લાડ પ્યારથી ફેસલાવી રહી હતી. તેને રમકડાં આપીને રીઝવવાના પ્રયત્ન કરતી હતી. પણ તેના આ બધા પ્રયત્ન નિષ્ફળ ગયા હતા. મને આવેલા જોઇને તે ખેાલી ઊઠી: “મુન્ના રડે મા. હિ તે જો મા'રાજ આવ્યા છે, તે હમણાં જ તને પકડીને લઈ જશે.” તેા શું અમે બાળકાને પકડીને ઉપાડી જનારા ખાવા છીએ? એક બાજુથી તા આ માતાએ તિખ઼ુતા’ ના પાઠ મેલી વંદના કરે છે, અને બીજી તરફ ખાળકના કેમળ હૃદયમાં ઝેરીલા સ'સ્કાર રેડે છે. જ્યારે તે બાળક મેટુ· થાય છે ત્યારે તેના મનમાં પડેલા સંસ્કાર પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy