SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને સંસ્કૃતિના સ્વર છે કે ઃ ૧૮૧ એક બીજા આચાયે ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું દાન, શીલ, તપ અને ભાવ ધમ છે.૮ 64 એક અન્ય ધર્માચાર્યે કહ્યું : “જ્યારે વિષયેામાંથી વિરાગ કષાયાના ત્યાગ, ગુણેમાં અનુરાગ અને ક્રિયાઓમાં અપવાદ થાય ત્યારે ધમ થાય છે.”૯ એથી વિપરીત પરિણતિ અધમ છે. શુકદેવ પરિવ્રાજકને આચાય થાવસ્યાપુત્રે ધર્મનુ મૂળ ખતાવતાં કહ્યું: “ ધર્મનું મૂળ વિનય છે. વિનયમાં ગૃહસ્થનાં ખાર ત્રતાના અને શ્રમણેાનાં પાંચ વ્રતાના સમાવેશ થઈ જાય છે.’૧૦ ન્યાયદર્શનના વ્યાખ્યાકાર ગૌતમે ધર્માંના સ્વરૂપનુ પ્રતિપાદન કરતાં કહ્યું “જેનાથી અભ્યુદય અને નિઃશ્રેયસની સિદ્ધિ થાય તે ધર્મ છે. ૧૧ મહર્ષિ વ્યાસે ધર્મનું સ્વરૂપ પ્રગટ કરતાં કહ્યું છે કે : “ જે પેાતાને અનુકૂળ છે તે ધર્મ છે અને જે પ્રતિકૂળ છે તે અધમ છે આત્માનુકૂળ આચરણ કરવું એ ધર્મ છે, ८ सो धम्मो चउमेओ उवइट्ठो सयल जिणवरे हिं पाणं शीलं च तवो भावो विअ तस्सिमे भेया ॥ ९ जत्थ य विसय विरागो, कसाय चाओ गुणेसु अणुएओ किरियासु अप्पमाओ, सो धम्मो सिव सुहोवाओ ॥ १० विषय मूलो धम्मो - ज्ञातधर्मकथा ११ यतोऽभ्युदयनिःश्रेयसः सिद्धिः स धर्मः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy