________________
18.
ભારતીય સંસ્કૃતિમાં સંત સંતની કષ્ટ-સહિષ્ણુતા
સંત પોતાના પ્રાણ બચાવવા માટે બીજાઓને કષ્ટની ભઠ્ઠીમાં નાખતા નથી. તે સમય આવતાં જ પિતાના પ્રાણની બાજી લગાવીને પણ બીજાઓનું રક્ષણ કરે છે.
'विपद्यपि गताः संताः पापकर्म न कुर्वते ।। हंसः कुक्कुटवत् कीटं नात्ति किं क्षुधितोऽपि हि ।।'
હંસ ભલેને ગમે તેટલા દિવસ ભૂખ્યો રહી જાય પણ કુકુટની (કૂકડાની) પેઠે કીટભક્ષણ નથી કરતા. તેવી જ રીતે સંતજનના જીવનમાં ગમે તેટલાં ઘર સંકટ કેમ ઉપસ્થિત ન થાય, તે પણ પાપકર્મમાં તેઓની પ્રવૃત્તિ થતી નથી.
મેતાર્ય મુનિ ભિક્ષા માટે નગરમાં વિચારી રહ્યા હતા. વચમાં એક સેનીનું ઘર આવે છે, અને મુનિ તેને ત્યાં પણ ભિક્ષા માટે પધારે છે. એ વખતે સેની સેનાને થવા બનાવી રહ્યો હતો. તેને ત્યાં જ પડતા મૂકીને મુનિને આહારદાન દેવા માટે તે રસોઈ ઘરમાં જાય છે. અચાનક એક કૂકડે એ સેનાના યવને ચણું જાય છેસેની મુનિને ભિક્ષા આપી બહાર આવે છે, તે સેનાના યવ દેખાતા નથી. સનીને મુનિ પર જ શંકા જાય છે. તે મુનિને પૂછે છે પરંતુ મુનિ એકદમ મૌન રહે છે. મુનિને ખબર હતી કે સેનાને યવને કૂકડો ચણીને ગળી ગયો છે. પરંતુ તે રહસ્યને પ્રગટ કરવાથી કૂકડાના પ્રાણ જાય તેમ હતું. સેની આ મૌનને અર્થ એમ સમજે છે કે સોનાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org