SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ધસ અને સંસ્કૃતિ તે એ મૂળ ચેતનાના સૂચક છે જે ખધામાં પ્રતિષ્ઠત છે અને જે મદ્યાના આધાર છે. ધર્મ એક એવી સાધના છે કે જેના માધ્યમ વડે વ્યક્તિ પેાતાના અંતરનુ` સંઘટન તથા પેાતાની પરમ સત્તાના સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે. ધર્મ અન્ય કઈ નથી, કેવળ મનુષ્યનું છેલ્લું લક્ષ્ય તેના દિવ્યત્વની તરફના વિકાસ છે. ધર્મ મનુષ્યની બેધ શક્તિને ગહન મનાવી તેના જીવનમાં અધિક વ્યાપક અને સ્વસ્થ સમન્વય સ્થાપિત કરે છે. ધમના પરિઐાધ જ માનવ જીવનને સ`તુલિત, સુસ્થિર, તેમજ દિવ્ય બનાવી શકે છે. જો આજના માનવી આ સત્ય મેળવવામાં વિલખ કરશે તે તે આસ્થાહીન સશયવાદી બનીને પેાતાના જીવનને અને તેની દિવ્ય શક્તિને જરૂર નભ્રષ્ટ કરી નાખશે, એમાં કોઈ જાતની શકા નથી. તેમજ કાઈપણ પ્રકારના વિક પણુ એમાં કરી શકાય તેમ નથી. વિજ્ઞાન યુગના માનથી વિજ્ઞાનના પરિચક્રમાં એટલેા એલાન ખની ગયા છે કે આજ તે પેાતાની પરમ ચેતનાને ભૂલીને ભૌતિકતાના કાદવમાં ખૂંચી ગયા છે. દર્શન અને સંસ્કૃતિ : * ધર્મ, દર્શન અથવા તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ એ ત્રણે એક જ સૂત્રમાં પરાવાયેલાં છે. તેને ખંડ ખંડ કરીને જોવું એ રૂઢિવાદ ષ્ટિકેાણ થશે. ધર્મ સત્યનું અંતર દર્શન છે અને સંસ્કૃતિ જીવનના સસ્કાર છે. ધર્મ અને સંસ્કૃતિ દર્શનમાં આવીને સમન્વિત થઈ જાય છે. ધમ અને સંસ્કૃતિનું સંગમ સ્થળ છે-દર્શન. કયું દર્શન ? અધ્યાત્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy