________________
કલ્પસૂત્ર
દીધા અને કેટલીક ક્ષણે! અટકીને તેણે કહ્યું–અહીં પણ તે જ છે કે જે જિનધર્મીમાં છે” ૧૭ કપિલ મરીચિના શિષ્ય બન્યા પર ંતુ ઉત્સૂત્ર પ્રરૂપણાના યેાગે મરીચિને ક્રોડાક્રાડ સાગરોપમ પ્રમાણુ સંસારભ્રમણ કરવુ પડયુ ૧૪ કરેલા દોષાની આલેાચના કર્યા વિના જ તેણે ત્યાં આયુષ્ય પૂર્ણ કર્યું. (૪) બ્રહ્મ દેવલાક
૩૬
ચાર્યાસી લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરીને મરીચિના જીવ. બ્રહ્મદેવલાકમાં દસ સાગરની સ્થિતિવાળા દેવ બન્યા. ૧૫ (પ) કેશિક
ત્યાંથી આવીને કાલ્લાસન્નિવેશમાં એંસી આયુષ્યવાળા કોશિક બ્રાહ્મણના રૂપમાં જન્મ લીધેા. (૬) પુષ્પમિત્ર
કૌશિકનું આયુષ્ય પૂર્ણ કરીને તે સ્થૂણા નગરીમાં પુષ્પમિત્ર નામના બ્રાહ્મણ થયા. તેનુ ખાંતેર લાખ પૂર્વનું આયુષ્ય હતું. તે અંત સમયે વિદડી પરિવ્રાજક બન્યા,
(૭) સાધર્મ દેવલાક
દેવ બન્યા.
(૮) અગ્નિદ્યોત
ત્યાંથી આયુષ્ય પૂરું કરીને સૌધર્મ કલ્પમાં મધ્યમસ્થિતિવાળા
લાખ પૂર્વના
ત્યાંથી આવીને તે ચૈત્યસન્નિવેશમાં અગ્નિદ્યોત નામના બ્રાહ્મણ થયા. તેનુ આયુષ્ય ચેાસઠ લાખ પૂર્વનુ હતુ, અંતમાં ત્રિૠડી પરિવ્રાજક બન્યા. (૯) ઈશાન દેવલાક
ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને ઈશાન દેવલાકમાં મધ્યમ સ્થિતિવાળા
દેવ બન્યા.
(૧૦) અગ્નિભૂતિ
Jain Education International
ત્યારબાદ મંદિર નામક સન્નિવેશમાં અગ્નિભૂતિ નામના બ્રાહ્મણના
For Private & Personal Use Only
www.jainelibrary.org