________________
ભગવાનના પૂર્વભવા
૩૭
રૂપે જન્મ લીધો. તેનું આયુષ્ય છપ્પન લાખ પૂર્વનું હતું. જીવનના અંતસમયે ત્યાં પણ તે ત્રિદંડી પરિવ્રાજક બન્યા, (૧૧) સનત્કુમાર દેવલાક
ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સનત્કુમાર કલ્પમાં મધ્યમ સ્થિતિવાળા દેવ બન્યા. ૬૬
(૧૨) ભારદ્વાજ
સનત્કુમાર પથી આયુષ્ય પૂરું કરીને શ્વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામના બ્રાહ્મણ થયા, તેનું આયુષ્ય ચુમાલીસ લાખ પૂર્વાનુ હતુ. અંતિમ સમયે ત્રિદંડી પરિવ્રાજક બન્યા. છ
(૧૩) માહેન્દ્ર દેવલાક
ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તે માહેન્દ્રકલ્પમાં મધ્યમ સ્થિતિવાળા દેવ બન્યા. ૧૮
(૧૪) સ્થાવર બ્રાહ્મણું
દેવલાકથી વીને અને કેટલાયે કાળ સુધી સસારમાં પરિભ્રમણ કરીને તે રાજગૃહનગરમાં સ્થાવર નામના બ્રાહ્મણ થયા. ત્યાં તેનુ આયુષ્ય ચોત્રીસ લાખ પૂર્વનુ હતુ, જીવનના અંતસમયે ત્રિદડી પરિવ્રાજક બન્યા. (૧પ) બ્રહ્મ દેવલાક
પંદરમા ભવમાં તે બ્રહ્મ દેવલાકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ બન્યા. (૧૬) વિશ્વભૂતિ
દેવલાકનું આયુષ્ય પૂર્ણ થતાં લાંબા સમય સુધી સંસારમાં પરિભ્રમણ કર્યા પછી તે રાજગૃહ નગરમાં વિશ્વનદી રાજાના ભાઈ તથા યુવરાજ વિશાખભૂતિના પુત્ર વિભૂતિ થયા. રાજા વિશ્વનંદીના પુત્રનુ નામ વિશાખન દી હતું,
એક વેળા વિશ્વભૂતિ પુષ્પકર ડક ઉદ્યાનમાં તેની પત્નીએ સાથે ઉન્મુક્ત ક્રીડા કરી રહેલ હતા. મહારાણીની દાસીએ તે ઉદ્યાનમાં પુષ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org