________________
વર્ષાવાસ કલ્પ:
३४७
રૂપ અવગ્રહ થાય છે અથવા એકજ દિશામાં ગમન અને આગમન બને મળીને પાંચ કોશને અવગ્રહ સમજવો જોઈએ તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે કઈ પણ એક દિશામાં પાંચ કોશ જવાનું વિધાન નથી. ક
એ સૂત્રની વ્યાખ્યા કરતાં કલ્પસૂત્રના ટીકાકાર ઉપાધ્યાય ધર્મસાગરજીએ તથા ઉપાધ્યાય વિનય વિજયજીએ પણ પૂર્વોક્ત અર્થને સ્પષ્ટ કરેલ છે. __-* लिक्षायरी ४५
मूलः
वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथोण वा सव्वओ समंता सकोसं जोयणं भिक्खायरियाए गंतुं पडियत्तए। जत्थ णं नई निच्चोयगा निच्चसंदणा नो से कप्पइ सवओ समंता सकोसं जोयणं भिक्खायरियाए गंतुं पडियत्तए। एरवईए कुणालाए जत्थ चक्किया एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा एवं चक्किया एवं णं कप्पइ सबओ समंता सकोसं जोयणं भिक्खायरियाए गतुं पडियत्तए, एवं नो चक्किया एवं णं नो कप्पइ सव्वओ समंता सकोसं जोयणं गंतुं पडिनियत्तए ॥ २३३॥
અર્થ: વર્ષાવાસ રહેલા નિર્થ અને નિર્ચથીઓને ચારેય બાજુ પાંચ ગાઉ સધી ભિક્ષાચર્યા માટે જવાનું ક૯પે છે અને પાછા
क-शेषं नाम - यद् अनन्तरोक्त व्याघातरहितं तत्र मूलनिबन्धं मंण्डलममुञ्चतां सर्वतः सक्रोशं योजनमवग्रहो भवति। कथम् ? इति चेदुच्यते -मल -ग्रामादेकैकस्यां दिशि योजनार्द्धकोशेन समस्याधिकं तावदवग्रहो भवति,स च पूर्वापराभ्यां दक्षिणोत्तराभ्यां वा कृत्वा सक्रोशं योजनं भवति, यद्वा गति-प्रत्यागतिभ्यामेकस्यामपि दिशि (सक्रोशं) योजनं मन्तव्यम् ।
--सनियुक्ति-लघुभाष्य-वृत्तिके वृहत्कल्पसूत्रे चतुर्थविभागे, १२९९-१३००
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org