SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય કાલક લેવું. બન્નેય ભિક્ષા લેવા માટે સુનંદાને ત્યાં પહોંચ્યા, સુનંદા બચ્ચાથી તાબાહુ પાકારી ગઈ હતી, જેવું ભિક્ષાને માટે પાત્ર આગળ રાખ્યુ કે સુનંદાએ આવેશમાં આવીને બાળકને જેળીમાં મૂકી દીધું અને બેલીઆપ તે ચાલ્યા ગયા અને આને છોડી દીધા, રોઈ રોઈને મને પરેશાન કરી દીધી, તેને પણ લઇ જાઓ, ધનગિરએ સમજાવવાના પ્રયાસ કર્યા પણ તે ન સમજી, ધનગરએ છ માસના બાળકને લઇ લીધા અને લાવીને ગુરુને સોંપી દીધો.૪ પાલનપાષણ માટે તેને ગૃહસ્થને આપી દેવામાં આવ્યા, શ્રાવિકાની સાથે તે ઉપાશ્રયમાં જતા, સાધ્વઆના સંપર્કમાં રહેવાથી અને નિરંતર સ્વાધ્યાય સાંભળવાથી તેને અગિયાર અંગ કંઠસ્થ થઈ ગયાં, જ્યારે બાળક ત્રણ વરસના થયા ત્યારે તેની માતાએ બાળકને લેવા માટે રાજસભામાં ફરિયાદ કરી, માતાએ બાળકને અતિ અધિક પ્રલાભન દેખાડયાં પરંતુ બાળક ત્યાં ખેંચાયા નહિ અને ધનગરની પાસે આવીને રોહરણ ઉઠાવી લીધા, ૩૩૩ જ્યારે બાળકની ઉમ્મર આઠ વરસની થઈ ત્યારે ગુરુ ધનગિરિએ તેને દીક્ષા આપી દીધી અને વજામુનિ નામથી પ્રસિદ્ધ થયા. જુંભક દેવાએ અવંતીમાં આહાર શુદ્ધિની પરીક્ષા લીધી, ૧૦૫ તેમશ્રી પૂર્ણ ખરા ઊતર્યા. દેવતાઓએ લઘુવયમાંજ તેમને વૈક્રિયલબ્ધિ અને આકાશગામિની વિદ્યા આપી દીધી, ૧૦૧ એક વખત ઉત્તર ભારતમાં ભયંકર દુષ્કાળ પડયા તે વખતે વિદ્યાના બળથી તેઓશ્રી શ્રમણુસંધને કલિંગપ્રદેશમાં લઈ ગયા હતા. પાટલીપુત્રના ઇબ્નશ્રેષ્ઠી ધનદેવની પુત્રી રુકિમણી તેમના અનુપમ રૂપ ઉપર મુગ્ધ થઈ ગઇ, ધનશ્રેષ્ઠીએ પણ પુત્રીની સાથે કરોડાની સપત્તિ દહેજમાં દેવાના પ્રસ્તાવ કર્યો, પર ંતુ લેશમાત્ર પણ કનક અને કાંતાના મેહમાં ફસાયા નહિ, પર તુ રુકિમણીને પ્રતિષેધ આપીને પ્રવ્રજ્યા પ્રદાન કરી. વજાસ્વામીના ચમત્કારોની અનેક ઘટનાએ જૈન સાહિત્યમાં આલેખાએલ છે. વજાસ્વામીની શાખામાં અનેક વજાનામના પ્રભાવશાળી યુગપુરુષ દાર્શનિક અને ભવિષ્યદ્રષ્ટા થયેલ છે. ઇ. સ. ૬૪૬માં ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy