________________
આર્ય કાલક
331 सेणिया साहा निग्गया । थेरेहिंतो णं अजतावसेहितो एत्थ णं अज्जतावसी साहा निग्गया, थेरेहितो णं अजकुबेरेहिंतो एत्थ णं अजकुबेरा साहा निग्गया। थेरेहितो णं अजइसिपालेहितो एत्थ णं अजइसिपालिया साहा निग्गया ॥२१९॥
અર્થ: માઢર ગોત્રીય સ્થવિર આર્ય સન્તિસેણિયના ચાર વિર પુત્ર સમાન અંતેવાસી હતા. જેવા કે: (૧) સ્થવિર આર્ય સેણીય (આર્ય श्रेणि) (२) स्थविर २मार्थ तापस (3) स्थविर मार्य (४) स्थविर આર્ય ઈસિપાલિત (ઋષિપાલિત)
વિર આર્ય સેણીયથી ત્યાં આર્ય સેણિયા (શ્રેણિકા) શાખા નીકળી. સ્થવિર આર્ય તાપસથી ત્યાં આર્ય તાપસી શાખા નીકળી. વિર આર્ય કુબેરથી ત્યાં આર્ય કુબેરી શાખા નીકળી. સ્થવિર આર્ય ઇસિપાલિતા (ऋषिपासित) थी त्या माय सिपासित (ऋषिपासिता) मा नीजी,
मूल:
थेरस्स णं अज्जसीहगिरिस्स जातीसरस्स कोसियगोत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया होत्था, तं जहा-थेरे धणगिरी थेरे अज्जवइरे थेरे अज्जसमिए थेरे अरहदिने । थेरेहितो णं अज्जसमिएहिंतो एत्थ णं बंभदेवीया साहा निग्गया। थेरेहिंतो णं अज्जवइरेहिंतो गोयमसगोत्तेहिंतो एत्थ णं अज्जवइरा साहा निग्गया ॥२२०॥
અર્થઃ જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ વિરને તે ચાર સ્થવિર પુત્ર સમાન સુવિખ્યાત અંતેવાસી હતા. જેવા કે (૧) સ્થવિર ધનગિરિ (૨) સ્થવિર આર્યવા (૩) વિર આર્ય સમિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org