SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ૩૦૬ — * આર્ય જંબુ મૂલ્સ समणेभगवं महावीरेकासवगोत्तेणं।समणस्सणं भगवओमहावीरस्स कासवगोत्तस्स अज सुहम्मे थेरे अन्तेवासी अग्गिवेसायणसगोत्ते । थेरस्स णं अजसुहम्मस्स अग्गिवेसायणसगोत्तस्स अजजंबुनामे थेरे अंतेवासी कासवगोत्ते। थेरस्स णं अजजंबुनामस्त कासवगोत्तस्त अज्जप्पभवे थेरे अंतेवासी कच्चायणसगोत्ते। थेरस्स णं अजप्पभवस्स कच्चायणसगोत्तरस अज्जसेजंभवे थेरे अंतेवासी मणगपिया वच्छसगोत्ते । थेरस्स णं अज्जसेज्जंभवस्स मणगपिउणो वच्छसगोत्तस्स अज्जजसभद्दे थेरे अंतेवासी तुंगियायणसगोत्ते ॥२०५॥ અર્થ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રીય હતા. કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરના અગ્નિશાયન ગોત્રીય સ્થવિર આર્ય સુધર્માના કાશ્યપ ગોત્રીય સ્થવિર આર્ય જંબુ નામના અંતેવાસી હતા. કાશ્યપ ગોત્રીય સ્થવિર આર્ય જમ્મુના કાત્યાયન ગોત્રીય સ્થવિર આર્ય પ્રભવ નામના અંતેવાસી હતા. કાત્યાયન ગોત્રીય સ્થવિર આર્ય પ્રભવના વસ્ય ગોત્રીય સ્થવિર આર્ય સિજર્જભવ (શવ્યંભવ) નામના અંતેવાસી હતા. મનકના પિતા અને વસ્ય ગાત્રીય અવિર આર્યસિજર્જભવન તંગિયાયન ગોત્રીય વિર આર્ય જસભદ્ર (આર્ય યશોભદ્ર) નામના અંતેવાસી હતા. વિવેચનઃ શ્રમણ ભગવાન મહાવીરના પરિનિર્વાણુના સેળ વરસ પહેલાં મગધની રાજધાની રાજગૃહમાં જંબુકુમારનો જન્મ થયે. તેના પિતાનું નામ શ્રેષ્ઠી શ્રેષભદત્ત અને માતાનું નામ ધારિણી હતું. તે તેમના માતાપિતાના એકના એક પુત્ર હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy