SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ૩૦૪ માસિક અનશનÍક રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. મંડિત અને મૌર્ય પુત્રની માતા એક જ હતી. (૮) અકંપિત: તેઓ મિથિલાના રહેવાસી. ગૌતમ ગોત્રીય બ્રાહ્મણ હતા. તેમના પિતા દેવેન્દ્ર અને માતા જયંતી હતી ૪૯ ત્રણસો છાત્રોની સાથે અડતાલીસ વરસની અવસ્થામાં દીક્ષા લીધી. પછ સત્તાવના વરસની અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન મહાવીરના અંતિમ વરસમાં અઠત્તેર વરસની અવસ્થામાં રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. (૯) અલભ્રાતા તેઓ કેશલા ગ્રામના નિવાસી પર હારીત ગેત્રીય બ્રાહ્મણ હતા. તેમના પિતા વસુ૫૪ અને માતા નંદા હતી. પપ ત્રણસે છાત્રોની સાથે છેતાલીસ વરસની અવસ્થામાં શ્રમણત્વને સ્વીકાર કર્યો. પ૬ બાર વરસ સુધી છદ્મસ્થાવસ્થામાં અને ચૌદ વરસ કેવળી અવસ્થામાં વિચરણ કરીને તેર વરસની ૨૭ અવસ્થામાં માસિક અનશનની સાથે રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. (૧૦) મેતાર્ય: તેઓ વત્સદેશમાં આવેલા તંગિક સન્નિવેશના નિવાસી ૮ કોંડિન્ય ગોત્રીય બ્રાહ્મણ હતા. પ૯ તેમના પિતાનું નામ દત્ત હતું. જ અને માતાનું નામ વરુણ દેવા હતું જ તેમણે ત્રણસે છાત્રની સાથે છત્રીસ વરસની ૩ અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી, દસ વરસ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને સોળ વરસ સુધી કેવળી અવસ્થામાં રહ્યા. ભગવાન મહાવીરના નિર્વાણથી, ચાર વરસ પહેલાં બાસઠ વરસની ૩ અવસ્થામાં રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પામ્યા. (૧૧) પ્રભાસ: તેઓ રાજગૃહના નિવાસી, ૪ કોંડિન્ય ગોત્રીય બ્રાહ્મણ હતા. ૧૫ તેમના પિતાનું નામ ‘બળ’ « અને માતાનું નામ “અતિભદ્ર'૧૭ હતું. તેમણે સેળ વરસની અવસ્થામાં શ્રમણધર્મને સ્વીકાર કર્યો હત૬૮ આઠ વરસ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને સેળ વરસ સુધી કેવળી અવસ્થામાં. ભગવાન મહાવીરને સર્વજ્ઞ જીવનના પચીસમા વરસમાં ગુણશીલ ચિત્યમાં માસિક અનશનપૂર્વક ચાલીસ વરસની અવસ્થામાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy