________________
કલ્પસૂત્ર
૨૯૮ અર્થાત શ્રી ઋષભને કેવળી પર્યાય અંતર્મુહૂર્તને થતાં જ મરદેવી માતાએ સર્વ દુઃખને અંત કર્યો, નિર્વાણ પ્રાપ્ત કર્યું તે તેમની પર્યાયાંતકૃતભૂમિ છે. मूलः
तेणं कालेणं तेणं समएणं उसमे अरहा कोसलिए वीसं पुथ्वसयसहस्साई कुमारवासमज्झावसित्ता णं, तेवहिं पुव्वसयसहस्साई रजवासमउझावसित्ता णं, तेसई पुव्वसयसहस्साइं अगारवासमज्झावसित्ता णं, एगं वाससहस्सं छउमत्थपरियागं पाउणित्ता, एगं पुव्वसयसहस्सं वाससहस्सूणं केवलिपरियागं पाउणित्ता, पडिपुन्नं पुव्वसयसहस्सं सामन्नपरियागं पाउणित्ता, चउरासीइं पुव्वसयसहस्साइं सवाउयं पालइत्ता, खीणे वेयणिजाउयनामगोत्ते इमीसे ओसप्पिणीए सुसमदूसमाए समाए बहुविइक्कंताए तिहिं वासेहिं अदनवमेहि य मासेहिं सेसेहिं जे से हेमंताणं तच्चे मासे पंचमे पक्खे माहबहुले तस्स णं माहबहुलस्स तेरसीपक्खेणं उप्पिं अट्ठावयसेलसिहरंसि दसहिं अणगारसहस्सेहिं सद्धिं चोदसमेणं भत्तेणं अप्पाणएणं अभिइणा नक्खत्तेणं जोगमुवागएणं पुटवण्हकालसमयंसि संपलियंकनिसन्ने कालगए विइक्कंते जाव सव्वदुक्खप्पहीणे ॥ १९९॥ -* परिनिर्वाण
અર્થ: તે કાળે તે સમયે કૌશલિક અહંત ઋષભ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યાવસ્થામાં રહ્યા, ત્રાસી લાખ પૂર્વ વરસ સુધી ગૃહવાસમાં રહ્યા, એક હજાર વરસ સુધી છvસ્થ પર્યાયમાં રહ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org