SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ કાર રહમાંથી કરીને આવે અને સંબંધી જન્મ : ૨૭૯ અહીં પૂર્વે કહ્યું તે પ્રમાણે જન્મ સંબંધી બધે વૃતાન્ત કહી દેવો. યાવત દેવ-દેવીઓ આવે છે, ધનની વૃષ્ટિ વરસાવે છે વગેરે, પરંતુ કારાગૃહમાંથી કેદીઓને મુક્ત કરવા, કર માફ કરવા, પરંપરાનુસાર જન્મોત્સવ વગેરે પ્રસ્તુત વર્ણન જે પૂર્વ પાઠમાં આવેલ છે તે અહિંયા ન કહેવું કારણ કે તે યુગમાં ન તે કારાગૃહ હતાં કે ન કર વગેરે હતા. મૂ6: उसमे णं कोसलिए कासवगुत्तेणं, तस्स णं पंच नामधिज्जा एवमाहिति. तं जहा-उसमे इ वा, पढमराया इ वा, पढमभिक्खाचरे इ वा, पढमजिणे इ वा, पढमतित्थकरे ફુવા છે ૧૬૪ અર્થ: કોશલિક અહંત ઋષભ કાશ્યપગોત્રીય હતા. તેમના પાંચ નામ આ પ્રમાણે કહેવાય છે: (૧) ઋષભ (૨) પ્રથમ રાજા (૩) પ્રથમ ભિક્ષાચર (૪) પ્રથમ જિન અને (૫) પ્રથમ તીર્થંકર, ભગવાન ઋષભદેવના જન્મ પહેલાં યુગલીઆઓને કાળ હતો પરંતુ તેમાં પરિવર્તન થતું જતું હતું. ક્રમે ક્રમે જરૂરિયાત તો વધી રહી હતી પરંતુ કલ્પવૃક્ષોની શક્તિ ક્ષીણ થઈ જવાથી જરૂરિયાતની પૂર્તિ થતી ન હતી. સાધનના અભાવે, પરસ્પર સંઘર્ષ થવા લાગ્યો. અપરાધી મનોવૃત્તિ વ્યવસ્થાનું અતિક્રમણ કરવા લાગી ત્યારે અપરાધોના નિરોધ માટે કુલકર વ્યવસ્થા આવી, જેણે સર્વ પ્રથમ દંડનીતિને અમલમાં મૂકી. - ત્રણ નીતિઃ હાકાર નીતિઃ પ્રથમ કુલકર વિમળવાહનના સમયે હાકાર નીતિનું પ્રચલન થયું. તે યુગને માનવ આજના માનવની માફક અમર્યાદિત કે ઉછૂખલ ન હતા. તે સ્વભાવથી સકિચશીલ અને લજજાળુ હતે. અપરાધ કરનાર અપરાધીને એટલું જ કહેવામાં આવતું – “હા!? તમે આ શું કર્યું?” બસ, આવી શબ્દ-પ્રતાડના તે યુગને મોટામાં મોટો દંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy