________________
કહપસૂત્ર
૨૮૦ હતો. તેને સાંભળતાં જ અપરાધી પાણી-પાણી થઈ જતો. આ નીતિ બીજા કુલકર ચક્ષુષ્માનના સમય સુધી ચાલતી રહી.
– માકાર નીતિ જ્યારે “હાકાર નીતિ અસફળ થવા લાગી ત્યારે માકાર નીતિના પ્રયોગને પ્રારંભ થયો. ત્રીજા અને ચોથા કુલકર યશસ્વી” અને “અભિચંદ્ર' કુલકરના સમય સુધી નાના અપરાધને માટે “હાકાર' નીતિ અને મોટા અપરાધને માટે “માકાર” નીતિને પ્રયોગ ચાલતો રહ્યો. મત કરે' (કરે નહિ) એવી નિષેધાજ્ઞાને ઘણે મોટે દંડ સમજવામાં આવતો હતો."
– * ધિકકાર નીતિ જ્યારે “માકાર નીતિ પણ નિષ્ફળ જવા લાગી ત્યારે ધિક્કાર” નીતિને પ્રાદુર્ભાવ થયો. આ નીતિ પાંચમા પ્રસેનજિત, છઠ્ઠી મદેવ અને સાતમા કુલકર નાભિ સુધી ચાલતી રહી, આ પ્રમાણે ખેદ નિષેધ અને તિરસ્કાર તે મૃત્યુદંડથી પણ અધિક પ્રભાવશાળી સિદ્ધ થયાં. કારણ કે તે સમયની પ્રજા સ્વભાવથી સરળ, માનસથી કોમળ, સ્વયં શાસિત અને મર્યાદાપ્રિય હતી. જ
અંતિમ કુલકર નાભિના સમયે યુગલિયાની સભ્યતા ઝડપથી ક્ષીણ થવા લાગી. આવા સમયમાં ભગવાન ઋષભદેવને જન્મ થયો.
' માતા મરદેવીએ જે ચૌદ મહાસ્વપ્ન જોયાં હતાં તેમાં સર્વપ્રથમ ઋષભ (વૃષભ)નું સ્વપ્ન હતું છે અને જન્મ પછી શિશુના ઉરસ્થળ ઉપર ઋષભનું લાંછન હતું તેથી તેનું નામ ઋષભ રાખવામાં આવ્યું.
– વંશ ઉત્પત્તિ જ્યારે ત્રષભદેવ એક વરસના હતા તે વખતે પિતા નાભિની ગોદમાં બેસીને ક્રીડા કરી રહ્યા હતા. ત્યારે શકેન્દ્ર હાથમાં ઈશુ (શેરડી) લઈને આવ્યા. બાળક ઋષભદેવે લેવા માટે હાથે આગળ લંબાવ્યો. બાળકે ઈશુ-આકુ (શેરડીનું ભક્ષણ) કરવા ઈચ્છયું તે દૃષ્ટિથી તેમને વંશ ઈક્વાકુવંશના નામથી વિશ્વમાં પ્રસિદ્ધ થયેલ
-- * વિવાહ પરંપરાઃ યોગલિક (યુગલીયાની) પરંપરામાં એક જ માતાના ઉદરથી એક સાથે જન્મેલા નર-નારીનું યુગલજ પતિ અને પત્નીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org