SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ मूल : तेणं कालेणं तेणं समएणं उसहे णं अरहा कोसलिए उ उत्तरासाढे अभी पंचमे होत्था, तं जहा- उत्तरासाढाहिं चुए चइता गब्भं वक्कते जाव अभीइणा परिनिव्वु ॥ १९० ॥ क કલ્પસૂત્ર અર્થ: તે કાળે તે સમયે કૌશલક ( કાશલા - અયેાધ્યા નગરીમાં થએલા ) અહંત ઋષભ ચાર ઉત્તરાષાઢાવાળા અને પાંચમા અભિજિત નક્ષત્રવાળા હતા. અર્થાત્ તેમનાં ચાર કલ્યાણકામાં ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલ હતું. પાંચમા ક્લ્યાણકના સમયે અભિજિત નક્ષત્ર હતું, જેમકે કૌશલિક અંત ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચ્યુત થયા અને ચ્યુત થઈને ગર્ભમાં આવ્યા યાવત્ અભિજિત નક્ષત્રમાં નિર્વાણને પ્રાપ્ત થયા. मूल: तेणं कालेणं तेणं समएणं उसमे णं अरहा कोसलिए जे से गिम्हाणं उत्थे मासे सत्तमे पक्खे आसाढबहुले तस्स णं आसाढबहुलस्स चउत्थीपक्खेणं सव्ववसिद्धाओ महाविमाणाओ तेत्तीस सागरोमद्वितीयाओ अनंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे इक्खागभूमीए नाभिस्स कुलगरस्स मरुदेवीए भारियाए पुव्वरत्तावरत्तकालसमयंसि आहारवक्कंतीए जाव गन्मत्ताए वक्कते ॥ १९१ ॥ Jain Education International અ:- તે કાળે તે સમયે કૈાશલક અંત ઋષભ ગ્રીષ્મ ઋતુના ચોથા મહિના, સાતમા પક્ષ અર્થાત્ અષાઢ માસના કૃષ્ણ પક્ષ આવ્યા ત્યારે તેઅષાઢ વદ ચેાથના દિવસે, જેમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy