SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ અહંત નામથી અહંત અજિત: ૨૬૯ અર્થ અહંત અભિનંદનને યાવત સર્વ દુ:ખેથી પૂર્ણપણે મુક્ત થયાંને દસ લાખ કરોડ સાગરોપમ જેટલો કાળ વ્યતીત થઈ ગયે, બાકી બધું જેમ શીતળના સંબંધમાં કહ્યું છે તેમજ જાણવું અર્થાત દસ લાખ કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ તથા સાડા આઠ માસ ઓછા કરીને જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા વિગેરે બધું પૂર્વની જેમ સમજવું. મૂ8: संभवस्स णं अरहओ जाव प्पहीणस्स वीसं सागरोवमकोडिसयसहस्सा विइक्कंता सेसं जहा सीयलस्स, तिवासअदनवमासाहियबायालीसवाससहस्सेहिं इच्चाइयं ॥ १८८॥ અર્થ અહંત સંભવને યાવત સર્વ દુઃખોથી મુક્ત થયાને વીસ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયે, બાકી બધું શીતળના સંબંધમાં કહ્યું તેમજ જાણવું અર્થાત્ વીસ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા. મૂલ્સ : अजियस्स णं जाव प्पहीणस्स पन्नासं सागरोवमकोडिसयसहस्सा विइक्कंता, सेसं जहा सीयलस्स, तिवासअद्वनवमासाहियबायालीसवाससहस्सेहि इच्चाइयं ॥ १८९॥ અર્થ: અહંત અજિતને યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયાને પચાસ લાખ કરોડ સાગરોપમ વીતી ગયા. તે સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા. પૂર્વવત્ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy