SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ કલ્પસૂત્ર મૂ6-- पउमप्पभस्स णं जाव प्पहीणस्स दससागरोवमकोडिसहस्सा विइक्कंता सेसं जहा सीयलस्स, तिवासअद्धनवमासाहियबायालीससहस्तेहिं ऊणिया विइक्कंता इच्चाइयं ॥१८५॥ અર્થ: અહંત પદ્મપ્રભને યાવતું સર્વદુઃખથી પૂર્ણપણે મુક્ત થયાને દસ હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયે. બાકીને બધો વૃત્તાંત જે શીતળના સંબંધમાં કહેલ છે તેવો જાણ. તે આ રીતે છે, દશ હજાર કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછાં કરતાં જે સમય આવે તે સમયે મહાવીરનું નિર્વાણ થયું આ પ્રમાણે બધું પૂર્વવત્ કહેવું. મૂ6: सुमइस्स णं जाव प्पहीणस्स एगे सागरोवमकोडी सयसहस्से विइक्कते, सेसं जहा सीयलस्स, तिवासअदनवमासाहियबायालीससहस्सेहिं इच्चाइयं ॥ १८६॥ અર્થ? અહંત સુમતિને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાને એક લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયે, બાકી બધું શીતળના સંબંધમાં જે કહ્યું તે પ્રમાણે જાણવું. તે આ રીતે એક લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા કરીને જે સમય આવે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા વિગેરે. મૂલ્સ – अभिनंदणस्स णं जाव प्पहीणस्स दस सागरोवमकोडीसयसहस्सा विइक्कंता, सेसं जहा सीयलस्स, तिवासअद्वनवमासाहियबायालीससहस्सेहिं इच्चाइयं ॥ १८७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy