SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ અહત નમથી અહંત અજિત: ૨૬૩ અર્થ : અહંત મલ્લિને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાને પાસઠ લાખ ચોર્યાસી હજાર નવ વર્ષ વ્યતીત થઈ ગયાં. અત્યારે તે ઉપર દસમી શતાબ્દીના એંસીમા વર્ષને સમય ચાલી રહેલ છે. ૩૫ : अरस्स णं अरहओ जाव प्पहीणस्स एगे वासकोडिसहस्से वितिक्कते, सेसं जहा मल्लिस्स । तं च एयं-पंचसहि लक्खा चउरासीइ सहस्सा विइक्कंता तम्मि समए महावीरो निवुओ, ततो परं नव सया विइक्कंता, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे गच्छइ। एवं अग्गओ जाव સેયસ તાવ ા ૧૭૩ અર્થ? અહંત “અરને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાને એક હજાર કરોડ વર્ષ વ્યતીત થઈ ચૂક્યાં છે. અહીં સંપૂર્ણ વૃત્ત શ્રી મલ્લિ ભગવતીના સંબંધમાં કહ્યું તેવું જ જાણવું. અહંત “અર' ના નિર્વાણગમન પછી એક હજાર કરેડ વર્ષમાં શ્રી મલ્લિ અહંતનું નિર્વાણ થયું અને અહંત મલ્લિના નિર્વાણ બાદ, પાસઠ લાખ ચોર્યાસી હજાર વર્ષ વ્યતીત થઈ ગયાં ત્યારે મહાવીર નિર્વાણુને પ્રાપ્ત થયા. તેમના નિર્વાણ પછી નવ વર્ષ વ્યતીત થઈ ગયાં. તે ઉપરાંત આ દસમી શતાબ્દીનું એંસીમું વર્ષ ચાલી રહેલ છે. આ જ પ્રમાણે આગળ શ્રેયાંસનાથનું ઈતિવૃત્ત આવે છે ત્યાં સુધી સમજવું. મૂત્રઃ कुंथुस्स णं अरहओ जाव प्पहीणस्स एगे चउभागपलिओवमे विइकते पंचसद्धिं च सयसहस्सा सेसं जहा मल्लिस्स ॥ १७४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy