SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ मूल : जं स्यणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खवहीणे साणं रयणी बहूहिं देवेहि य देवीहि य ओवयमाणेहि य उप्पयमाणेहि य उज्जोविया यावि होत्या || १२४ || जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खपहीणे साणं रयणी बहूहिं देवेहिं य देवीहि य ओवयमाणेहि य उप्पयमाणेहि य उप्पिजलगमाणभूया कहकहगभूया या वि होत्था ॥ १२५ ॥ કલ્પસૂત્ર અર્થ: જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખા પૂર્ણપણે નષ્ટ થઈ ગયાં તે રાત્રે ઘણાએ દેવદેવીએ નીચે આવી રહેલ હતા અને ઉપર જઇ રહ્યા હતા, જેથી તે રાત્રિ ખૂબ જ ઉદ્યોત-પ્રકાશમય બની ગઇ હતી ૧૨૪॥ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધને પામ્યા યાવતુ તેમનાં સંપૂર્ણ દુઃખા પૂર્ણપણે નષ્ટ થઈ ગયાં. તે રાત્રે ધણાં દેવ-દેવીએ આવ-જા કરી રહ્યાં હતા, જેથી અત્યન્ત ફાલાહલ અને શબ્દ થઈ રહેલ હતા. मूल: जं स्यणि च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्ख पहीणे तं स्यणिं च णं जेवस्स गोयमस्स इंदभूइस्स अणगारस्स अंतेवासिस्स नायर पेज्जबंधणे वोच्छिन्ने अनंते अणुत्तरे जाव केवलवरनाणदंसणे समुप्पन्ने ॥ १२६ ॥ અર્થ: જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત તેમનાં સંપૂર્ણ દુઃખા નષ્ટ થઇ ગયાં, તે રાત્રે તેમના પટ્ટધર શિષ્ય ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ અણુગારનું ભગવાન મહાવીર સાથે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy