SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ هم به ه ه م م مم مم مم می કલ્પસૂત્ર ત્યાગ કરીને અનન્ત અવ્યાબાધ અક્ષય સુખમય મોક્ષગતિ પ્રાપ્ત કરી. આ ૪૨ વર્ષની અવધિમાં ભગવાને જ્યાં-જ્યાં અને જેટલા –જેટલા પિતાના ચાતુર્માસ વ્યતીત તેમની સૂચી આ પ્રમાણે છે: ૧. અસ્થકગ્રામ (પ્રથમ) ૧ ૨. ચંપાનગરી ૩. વૈશાલી-વાણિયા ગ્રામ ૪. રાજગૃહી-નાલંદાપાડા ૫. મિથિલાનગરી ૬. ભદિયાનગરી ૭, આલંભિકા ૮. શ્રાવસ્તી નગરી ૯. વજાભૂમિ (અનાર્ય) ૧૦. પાવાપુરી (અન્તિમ) આમાંથી ૧૨ ચાતુર્માસ છમસ્થપણામાં વીતાવ્યા અને ૩૦ ચાતુર્માસ તીર્થંકરપણામાં. તીર્થકરપણામાં પહેલું ચાતુર્માસ રાજગૃહીમાં વીતાવ્યું કે જ્યાં મેઘકુમારની દીક્ષા થઈ હતી. –* પરિનિર્વાણ મૂ8 - तत्थ णं जे से पावाए पज्झिमाए हत्थिवालस्स रन्नो रज्जुगसमाए अपच्छिमं अंतरावासं वासावासं उवागए, तस्स णं अंतरावासस्स जे से वासाणं चउत्थे मासे सत्तमे पक्खे कत्तियबहुले तस्स णं कत्तियबहुलस्स पन्नरसीपक्खेणं जा सा चरिमा रयणी तं रयणिं च णं समणे भगवं महावीरे कालगए विइक्कते समुज्जाए छिन्नजाइजरामरणबंधणे सिद्धे बुद्धे मुत्ते Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy